જળાશયની હેઠવાસના વિસ્તારના લોકોને સાવધાન કરતી મહાપાલિકા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના પાણી પુરવઠા યોજનાની જળાશયની સપાટીમાં વધારો તથા યાંત્રિક દરવાજાઓ સાથેના નવા છલતીબંધ લગત કામગીરી પૂર્ણ થઈ…
Gujarat News
જામનગર પોલીસે મોરબી પોલીસની મદદથી ગણતરીની કલાકોમાં આંગડીયા લૂંટનો ભેદ ઉકેલવામાં મળી સફળતા: ગીડચના સરપંચ સહિત ચારેયને દબોચી લીધા: લૂંટનો પુરેપુરો મુદામાલ કબ્જે જામનગરથી રાજકોટ આવી…
ત્રિકોણ બાગ ખાતેના પંડાલમાં આ વર્ષે તિ‚પતિ બાલાજીના સ્વ‚પની ૯ ફુટની મૂર્તિ ૧૪ ફુટના સિંહાસન પર સ્થાપના કરાઇ છે. યુનિ. રોડ પર જે. કે. ચોક ખાતે…
નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા ‘અબતક’ મીડિયા હાઉસના સૌજન્યથી ભાજપનું આયોજન: ફકત એક ડોઝ સ્વાઇન ફુલ સામે એક વર્ષ માટે આપશે સુરક્ષા સ્વાઇન ફલુની મહામારીનો…
પૂજન-અર્ચન અને મહાઆરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર: ૧૧ દિવસ શહેર રહેશે ગણપતિમય દરેક શુભ કાર્યની શ‚આત જેમના સ્મરણ અને પૂજનથી થાય છે. તેવા વિઘ્નહર્તા દેવ ગણપતિના…
પ્રવૃત્તિમાં તપ અને વૃત્તિમાં ક્ષમા એજ સંવત્સરી મહાપર્વની સાચી આરાધના જિનાલયોમાં આરાધના, આલોચના અને સમુહ પ્રતિક્રમણના આયોજનો: ઠેર ઠેર ‘મિચ્છામી દુકકડમ’ના નાદ ગુંંજયા: કાલે સ્થાનકવાસી જૈન…
એ ડિવિઝન પીઆઇ સોનારાનો સપાટો લૂંટાયેલા મોબાઈલ કબજે મોરબીમાં બે દિવસ પૂર્વે ચાર યુવાનોને લૂંટવાની ઘટનામાં બાહોશ પોલીસ ઇન્સ્પેકટર બી.પી.સોનારાએ બતમીદારોને કામે લગાડી આ ચકચારી લૂંટનો…
વણપરી ટોલનાકાના સીસીટીવી ફુટેજ, સ્વીફટના નંબર, લૂંટારાના વર્ણન અને અગાઉ પકડાયેલા શખ્સોની યાદી તૈયાર કરાઇ જામનગરથી રાજકોટ આવી રહેલી આર.સી.આંગડીયા પેઢીની કારને ધ્રોલના જાયવા પાસે આંતરી…
મધ્યયુગી જૈન સ્તવનો હૃદયપૂર્વક ગ્રહણ કરી જૈન ધર્મના વિવિધ પાસાઓને વ્યાખ્યાનોથી સમજાવતા રમઝાન હસાનીયા આજે જૈનોના પવિત્ર પર્વ પર્યુષણનો અંતિમ દિવસ છે ત્યારે રમઝાન હસાનીયા નામના…
રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને આજે સેંટ્રલ ઝોન કચેરીના કોન્ફરેંસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં યોજનારા ગણેશોત્સવના આયોજકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી અને હાલમાં…