સિરામિક એસોસિએશને હાઇકોર્ટમાં સ્પે.સિવિલ એપ્લિકેશન દાખલ કરતા એક્સઆઇઝ અધિકારીઓ ને કોર્ટ નું તેડું ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પિંગ ડ્યુટી દ્વારા ચીન ની સાત કંપનીઓ કે જે…
Gujarat News
ગોંડલ તાલુકાનો જુન-૧૭ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્યના નાગરીકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે ત્યાં જ હલ થાય, તે માટે મુખ્યમંત્રીનો…
૬ કડિયાનાકાઓ ઉપર ૨૪૬૦ બાંધકામ શ્રમિકોએ રૂ.૧૦માં ભોજનનો લાભ લીધો રાજયનાં ૭૪ કડિયાનાકાઓમાં આ યોજના ટુંક સમયમાં અમલી બનશે રાજય સરકારની મહત્વાકાંક્ષી અને ગરીબલક્ષી એવી રાજયના…
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૯ સ્કૂલોને મંજૂરી: રાજકોટની એકપણ સ્કૂલને મંજૂરી નહીં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતીની બેઠકમાં રાજ્યમાં નવી માધ્યમિક સ્કૂલોને મંજૂરી…
મોબાઈલ એપ પર આવતી ફરિયાદો ઉકેલાતી નથી: લોકોમાં રોષ જુનાગઢ મનપાએ સ્વચ્છ ભારત અભિયાનમાં ઝંપલાવી કંઈક નવુ દેખાડી પ્રસિઘ્ધીની લ્હાપ સંતોષવા ૩૧૧ એપ્લીકેશન લોંચ કરી હતી.…
રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ, દાણાપીઠ અને પરાબજાર સહિતની મુખ્ય બજારો બંધ રહી જેતપુરમાં વેપારીઓની સ્કુટર રેલીઉપલેટા, જૂનાગઢ, કેશોદ પણ સજ્જડ બંધ જીએસટીના ઉંચા દરો, આકરી જોગવાઈ નાના…
વિશ્ર્વ રકતદાન દિવસે કેન્દ્ર સરકારના નિયમ અમલી બનાવ્યો રાજયમાં બ્લડ ડોનેશનમાં પાંચ વર્ષમાં ૭ ટકાનો વધારો ગુજરાતમાં ઘણા જિલ્લા છે જ્યાં પૂરતી સંખ્યામાં બ્લડ ડોનેશન ઈ…
જેતપુરમાં કાપડ ઉપરના GSTનો વિરોધ કરવા ઓલ ઈંડિયા કાપડ એસોસિએશન તરફથી સંપૂણ ભારતના નાના મોટા રિટેઇલ તથા હોલસેલ કાપડના વેપારીઓએ પોતાના વેપાર રોજગાર ૠજઝ ના વિરોધમાં…
બહેનના પ્રેમ પ્રકરણથી નારાજ બંને ભાઈએ ત્રણ સાગરીત સાથે મળી રાજકોટથી જસદણ લઈ જઈ બળજબરી ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી બારોબાર અંતિમવિધી કરી પુરાવાનો નાશ…
છેલ્લા ધણા સમયથી ચાલી રહેલા સફાઈ કામદારોની હડતાલનો સુખદ અંત સુરેન્દ્રનગર નગરપાલિકાના ૨૮૦ સફાઇ કામદારોને રાતો રાત છૂટ્ટા કરી દેવાતા રોષની લાગણી ફેલાઇ હતી. ત્યારે અંગે…