મેળાને પગલે સેવા કેમ્પો ધમધમ્યા: પદયાત્રીઓની સુરક્ષા માટે ૩૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત આજે ગુરૃવારથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો પ્રારંભ થશે. આ…
Gujarat News
પૂરગ્રસ્તોની પડખે રાજ્ય સરકાર અને ગુજરાતની ૬ કરોડ જનતા છે: મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આર્થિક પેકેજ જાહેર કરી દીધું છે. બનાસકાંઠા જીલ્લાના પુરથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક…
પાટીદાર અનામત આંદોલન મારફતે અનેક આગેવાનોએ રાજકીય રોટલા શેક્યા: ચૂંટણી નજીક છે ત્યારે એલફેલ બયાનબાજીથી સમાજના ભાગલા પડશે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે અવાર…
રોગચાળા માટે કોર્પોરેશન જવાબદાર ન હોવાનો લુલો બચાવ: એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૨ અને ચીકનગુનિયાના ૩૦ કેસો નોંધાયા: આરોગ્ય શાખા રોગચાળાના આંકડા છુપાવતી હોવાની પ્રબળ શંકા રાજકોટ…
પ્રદેશ કક્ષાના પ્રથમ ત્રણ વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેશે આવતીકાલે ગીત, સીતાર તેમજ દબલા વાદન સ્પર્ધા ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની લોક કલા અને ભાતીગળ સાંસ્કૃતિક વારસાને…
રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન ૫ર આવી પહોંચેલી સાયન્સ ટ્રેને નાના બાળકો, સ્કુલ કોલેજના વિર્દ્યાીઓ તા શિક્ષકોમાં ભારે કુતૂહલ જન્માવ્યું છે. એક જ દિવસમાં ૧૯૦૦૦ ી વધુ…
ઈન્ડસ્ટ્રીઝ ઈન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલ તથા ફાર્મસી ભવનના સંયુકત ઉપક્રમે શોધકર્તાઓને મદદરૂપ થવાના હેતુથી વર્કશોપનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઈન્ડસ્ટ્રી ઈન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલ તથા ફાર્મસી ભવન હંમેશા પોતાના…
ફિઝીકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસની એડહોકની મિટીંગમાં લેવાયેલો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એકેડેમીક વિભાગમાં ફિઝીકલ એજયુકેશન એન્ડ સ્પોર્ટસની એડહોક બોર્ડ ઓફ સ્ટડીઝ મીટીંગ યોજાય હતી. જેમાં સૌરાષ્ટ્ર…
ઉપલેટા શહેર તેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બપોરે બાદ વાતાવરણમાં જોરદાર પલટો આવતા વિજળીના કડાકા ભડાકા સાથ વરસાદને આગમન થયેલ પ્રથમ ધીમી ધારે બાદ ઘોઘમાર વરસાદ પડતા…
એનએસયુઆઇની મુખ્યમંત્રીને રજુઆત: ૩જી ટેબલેટનો સ્ટોક કલીયરન્સ કરવા વિઘાર્થીઓને પધરાવી દીધા હોવાનો આક્ષેપ ગુજરાત સરકાર દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓને ઇ-ટેબલેટ આપવામાં આવી રહ્યા…