કેન્દ્ર સરકારે આજે સ્માર્ટ સીટીનું લીસ્ટ જાહેર કર્યું.તેમાં રાજકોટનો સમવેશ થયો છે.રાજકોટ શહેર ૧૦૮ સ્માર્ટ સીટીમાંથી ત્રીજો નંબર મેળવ્યો છે.આ સમાચાર સાંભળી શેહેરીજનોમાં ખુશીનો માહોલ છવાય…
Gujarat News
રાજકોટમાં વહેલી સવારથીજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.અને સવારે ૧૦ વાગે ધીમીધારે વરસાદ શરૂ થઈગયો હતો.ત્યારબાદ શહેરી જાણો એ ખુશીની લાગણી અનુભવી હતી. હવમાન વિભાગની આગાહી…
ડોકટર ટેલીફોનીક- વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજકોટની રજુઆત કરશે પેરીસ એગ્રીમેન્ટના ભાગરુપે ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ કલાઇમેઠ ચેંજ એ વિશ્ર્વના પ ખંડોમાંથી ૧૧૯ દેશોના…
પાણીની આવક-જાવકનો ટાંગામેળ કરવા શહેરભરમાં ૨૦ને બદલે સરેરાશ ૧૮ મિનિટ પાણી વિતરણ: નિયમિત સમયે પાણી ન આવતુ હોવાની પણ ફરિયાદો રાજકોટને દૈનિક જ‚રીયાત મુજબ ૨૭૦ એમએલડી…
ટાઈ બાંધવી એક સમયે કલા ગણાતી હતી. ટાઈ બાંધનાર વ્યકિતનો ‚આબ તે સમયે કંઈક અલગ જ હતો. ટાઈની ખરીદી પણ કોઈ ચોકકસ જગ્યાએથી જ થતી હતી…
કોર્પોરેશનની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભે ઉત્સાહભેર ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાયો રાજકોટમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૪૨૮૫ બાળકોને કોર્પોરેશન સંચાલીત શાળામાં પ્રવેશ…
એસ.ટી.ચેકીંગ ડ્રાઈવમાં વોલ્વો બસ, મીની બસ, ઈકો વાન સહિતના ૨૨ વાહનો ડીટેઈન: ૧૨૦૦૦નો દંડ રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા ફરી એકવાર નિયમભંગ કરનારા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં…
રોડ-શોમાં જોડાનાર દરેક યુવાનોના રજીસ્ટ્રેશન ફોર્મની નોંધણી શરૂ: હેલ્મેટ તેમજ ડ્રેસકોડથી યુવાનોને સજ્જ કરવા યુવા ભાજપ દ્વારા થનગનાટ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ તથા…
બોર્ડના સભ્યો ડો.પ્રિયવદન કોરાટ, ડો.નિદત બારોટ સહિતનાઓ શિક્ષણ અને વિદ્યાર્થી હિત મુદ્દે સવાલોનો મારો ચલાવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગરની ૨૩ જુનના…
રાજકોટના નામની જાહેરાતની પ્રબળ સંભાવના કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટસિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ બે રાઉન્ડમાં જે શહેરોને સ્માર્ટ સીટી…