સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમ.જે.એમ.સી. સેમ.૧ ન્યુનું ૭.૬૯ ટકા, એમ.જે.એમ.સી. સેમે.૨ ન્યુનું ૫૯.૬૮ ટકા, બી.સી.એ સેમ.૫નું ૩૪.૬૮ ટકા, એમ.એસ.સી. સેમ.૩નું ૯૧.૬૭ ટકા, એમ.એસ.ડબલ્યુ સેમ.૩નું ૫૭.૧૪ ટકા એમ.પી.ઈ.ડી.…
Gujarat News
સંમેલનમાં કોન્ટ્રાકટરોનો પક્ષ અને ભવિષ્યમાં લેવાનાર પગલા અંગે ચર્ચા જીએસટીના ઉંચા દરોના વિરોધમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ તેમનો…
૨+૨+૨= કેટલા?? ગુજરાત માધ્યમ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધો.૧૦ની પરીક્ષામાં ૮૫૦ વિર્દ્યાથીઓ એક આંકડાનો સરવાળો કરવામાં પણ ફેઈલ યા છે. પરીક્ષામાં ૫૦…
‘કદમ છે અસ્થિર જેના તેને રસ્તો મળતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ ઉકિતને સાર્થક કરતા મુખ્યમંત્રી વરસાદી વાતાવરણમાં હેલીકોપ્ટર ઉડી શકે તેમ ન…
વિશ્ર્વના ઉમીયા પાટીદાર સમાજની સંસ્થાની વિગતો સમાજ સંપર્ક સેતુના માઘ્યમથી આંગળીના ટેરવે:આગેવાનો અબતકની મુલાકાતે સૌરાષ્ટ્રની અગ્રિમ પંકિતની સમાજીક સંસ્થા પટેલ સેવા સમાજ-રાજકોટની ૪૦મી વાર્ષિક સામાન્ય સભા…
આજીડેમ સાઈટ ખાતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું “સૌની યોજના” હેઠળ આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવાનો રાજકોટ માટેનો અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થયો છે…
આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો: મેઘરાજા મનમુકીને વરસે તેવી શહેરીજનોની આજીજી એક સો બબ્બે સીસ્ટમો સક્રિય તા આવતીકાલી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં મધ્યમી ભારે વરસાદની હવામાન…
ગુજરાતી ફિલ્મ ‘રોકટોક’ના કલાકાર કસબીઓ ‘અબતક’ના આંગણે: ફિલ્મ ૭મી જુલાઈએ થશે રીલીઝ બોલીવુડની માફક ઢોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મો પણ હવે લગભગ દર શુક્રવારે રીલીઝ ઈ…
હિન્દી સમાજ, સીદી બાદશાહ સમાજ અને સિંધી સમાજ દ્વારા વિવિધ કૃતિઓનું રિહર્સલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં…
જીએસટીના વિરોધ બાદ માંગણી ન સંતોષાય તો સમગ્ર સૌરાષ્ટ્રમા: લડત ચલાવાશે કાપડ બજાર ઉપર જી.એસ.ટી. લાગુ થવા બદલ રાજકોટના હોલસેલ ટેકસાઇલ વેપારીઓ અને ડીલરો દ્વારા કેન્દ્ર…