પ્રધાનમંત્રીના રાજકોટ આગમનને વધાવવાની તૈયારીઓને અપાયો આખરી ઓપ: જુદા જુદા સ્ળોએ વિવિધ સંસઓ નરેન્દ્ર મોદીને ફૂલડે વધાવી ઉષ્માભર્યું સ્વાગત કરશે આવતીકાલે નર્મદા નીરને વધાવવા નરેન્દ્ર મોદી…
Gujarat News
નરેદ્રભાઈ મોદીને વધાવવા લોકો આતુર અને ઉત્સાહિત : શુભ પ્રસંગની વિશિષ્ટ વેળાએ મોંઘેરું મહેમાન ઘરે આવી રહ્યું હોય એવો રાજકોટની પ્રજામાં આનંદ અને ઉલ્લાસ: રાજુભાઈ ધ્રુવ…
નર્મદા નીરને વધાવવા રાજકોટ આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા એક સપ્તાહથી તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પોલીસ…
વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા-વ્યવસ અંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંબોધી પત્રકાર પરિષદ: ૮,૦૦૦ી વધુ પોલીસ જવાનો તૈનાત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટની ધરતી પર…
રાજકોટના પાણી પ્રશ્ર્નને કાયમી ધોરણે ભૂતકાળ બનાવવા રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરથી આજીડેમને છલકાવી દેશે. આ શુકનવંતા કામનું કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે…
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સર્કયુલેશન સો ગુજરાતી કર્ણાટક સુધી ઓફ શોર ટ્રફ: જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં…
સ્ટેમ્પ ડયૂટીમાં ફરજ બજાવતા ડેપ્યૂટી કલેકટર કે.એસ.ઝાલાને સાણંદના પ્રાંત અધિકારીનો હવાલો વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અધિકારીઓની બદલીનો દૌર શરૂ યો છે જેમાં રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી…
માર્ગ અને મકાન વિભાગની મંજૂરી વગર એડ એજન્સીઓએ હજારો હોર્ડિંગ્સ ઉભા કરી દીધા એડ એજન્સીઓ હોર્ડિંગ ભાડે આપી કરે છે કરોડોની કમાણી હાઇવે પર લોખંડના સ્ટ્રક્ચર…
દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ, ન્યારી ડેમની ઉંચાઈ વધારવાના પ્રોજેકટ અને એકસપ્રેસ ફિડર લાઈનના લોકાર્પણ સહિતના અનેક કાર્યક્રમો: ૧૧ કિ.મી.નો રોડ-શો: ૩૦મીએ વડાપ્રધાન મહાત્મા મંદિરમાં ટેકસટાઈલ્સ ઈન્ડિયાના કાર્યક્રમમાં…
એક વર્ષ જેલની સજા ભોગવ્યા બાદ હાઈકોર્ટની ખાસ સીટનો નિર્ણય ૨૦૦૨ના ગુલબર્ગ સોસાયટી સામુહિક હુમલામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિહિપનેતાના જામીનને મંજૂર કર્યા છે. જસ્ટીસ અભિલાષા કુમારી…