મૌસમનો કુલ ૧૩ ઈંચ વરસાદ: ૮ સ્ળોએ પાણી ભરાયાની ફરિયાદ: સવારી મેઘાવી માહોલ મેઘરાજા મન મુકીને વરસતા ની તેવું રાજકોટવાસીઓનું મેણુ વરુણદેવે અંતે ભાંગી નાખ્યું છે.…
Gujarat News
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો મસમોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે સ્વચ્છતાના આગ્રહી એવા નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ…
વિધ્નો બાદ અંતે બોલાવાયેલી સામાન્ય સભામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા: સિંચાઈના કામો પુરા થતા ન હોવાથી સભ્યોમાં અસંતોષ: સભ્યો ન હોય તેવા લોકો પણ સભામાં ઘુસી…
થોડા વરસાદમાં જ શાક માર્કેટમાં અસહ્ય ગંદકી વચ્ચે કાદવ કીચડની ગંદકી મોરબીમાં થોડા અમસ્તા વરસાદ માં જ શાકમાર્કેટમાં અસહ્ય ગંદકી વચ્ચે કાદવ-કીચળ ની ગંદકી જમતા વેપારીઓ…
અભિયાનમાં ૮ હજારથી વધુ લોકો જોડાયા: વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને સન્માનપત્ર એનાયત કર્યું હિંમતનગર ખાતે મહાસ્વચ્છતા અભિયાન હા ધરવામાં આવ્યું…
પોરબંદરમાં ૫, રાણાવાવમાં ૪, રાજકોટ-ઉપલેટા-પડધરીમાં ૩ ઈંચ વરસાદ: સવારી મેઘાવી માહોલ મેઘરાજાની ચાતક નજરે રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓના હૈયે ટાઢક વળી છે. ગુ‚વારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક મેઘ મલ્હાર…
જીએસટીના વિરોધમાં સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડો અચોકકસ મુદ્દત માટે બંધ જીએસટી સામે વડાપ્રધાનના હોમ સ્ટેટ ગુજરાતમાં જ વિરોધ વંટોળ: ઠેર-ઠેર બંધના એલાન એક દેશ એક ટેકસ અંતર્ગત…
ગઇકાલે રાજકોટમાં વડાપ્રધાન આવી રહ્યા હોય ત્યારે તેનો વિરોધ કરવા જઇ રહેલા પાસના કાર્યકરની અટકાયત કરાઇ હતી સૌરાષ્ટ્રના ક્ધવીનરોને નજર કેદમાં રખાયા હતા. જાણવા મળતી વિગત…
કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિભાઈ બાવરવાએ હોર્ડિંગ્સ મામલે અધિકારીઓ ની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા રાજકોટ-૦ મોરબી હાઇવે તેમજ મોરબી જિલ્લાના અન્ય રાષ્ટ્રીય-રાજ્ય ધોરી માર્ગ ઉપર ખાડકાયેલા ગેરકાયદેસર…
આવતીકાલથી દેશભરમાં જી.એસ.ટી. કાયદો અમલમાં આવી રહ્યો હોય આ કાયદો વેપારીના ધંધા રોજગાર માટે અવરોધ‚પ સાબીત થાય તેમ હોય તેના વિરોધમાં ઉપલેટા શહેરને ચેમ્બર ઓફ કોમર્સ…