કરોડો ‚પિયાની મિલકત વ્યાજમાં ગુમાવતા ૨૩ દિવસ પૂર્વે ઝેરી દવા ગટગટાવી‘તી: વ્યાજખોરોની ધરપકડ ન કરે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર: ૮૫ ખેડૂતોએ મૃતક વિરુધ્ધ પોલીસમાં કરી…
Gujarat News
જીએસટીના વિરોધમાં ત્રણ દિવસથી બંધ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડને ફરી ધમધમતા કરવા પ્રયાસ: કાલે સી.એ. સાથે બેઠક રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ જીએસટીના વિરોધમાં…
સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધર્મોલ્લાસ વચ્ચે સામૈયું: હરિભકતો ઉમટયા માધાપર ચોકડી ખાતેના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુપૂર્ણિમાને લઈને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સામૈયામાં સંતો-મહંતોની ઉપસ્થિતિમાં…
દેશના લગભગ હજાર જીલ્લાઓની આરટીઓ કચેરીમાં નવા સોફ્ટવેર અપડેટ કરવાની યોજના અતર્ગત રાજકોટની આરટીઓમાં 10 થી 18 જુલાઈ સુધી માત્ર લાઈસન્સને લગતી કામગીરી સિવાય તમામ કામ…
પાલિતાણાને અહિંસા નગરી તરીકે જાહેર કરી છે: રૂપાણી રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે ૧૦૮ થી વધુ સંઘો અને સંસ્થાઓએ કર્યુ ગુજરાતના મુખ્યમંત્રીનું ઐતિહાસિક સન્માનવિજયભાઇ…
ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠનને હવે ચૂટણી સુધી નિરાંત મળે તેવી શક્યતા ઘણી ઓછી છે. આગામી સપ્તાહથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને…
હડિયાણા ગામમાં ભારે વરસાદ પડતા ગામ બેટમાં ફેરવાય ગયું હતું. જેથી અસરગ્રસ્ત લોકોને નિયમોનુસારની સહાય મળી રહે તે માટે જોડિયા તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયાએ જિલ્લા…
એસો.ની ચૂંટણી પહેલીવાર એક જ દિવસે યોજાશે ‘વન બાર વન વોટ’ અંતર્ગત બાર કાઉન્સિલે બેઠકમાં લીધો નિર્ણય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બાર એસોસિએશન રૂલ્સ ૨૦૧૫…
કરોડો ‚પીયાની નુકશાની: ૪૨ પશુઓ મોતને ભેટ્યા: વિજપુરવઠો બે દિવસથી ઠપ્પ: બંગાવડી ડેમના ૩૩ ફ્લેશ ગેઇટ પાણીમાં ધોવાયા વરસાદે તારાજી સર્જ્યા બાદ હવે મહામારીની ભીતિ: તંત્ર…
કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સરકારે વિવિધ પ્રકારે આપેલી રાહતોથી જેતપુરનો સાડી ઉદ્યોગ જગત ખુશ છે. આ વાતનો રાજીપો વ્યક્ત કરવા અને સરકારનો આભાર માનવા તાજેતરમાં જેતપુર ડાઇંગ…