સરકાર દ્વારા જનજાગૃતિના મહતમ કાર્યક્રમોનો લાભ ઉઠાવતા યુવાનો આર્મીમાં ભરતીની પ્રક્રિયા આગામી ૬ જુલાઈએ આણંદ જિલ્લામાં યોજવા જઈ રહી છે. ત્યારે આ વખતે ગુજરાતનાં યુવાનોએ ભારે…
Gujarat News
કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદ પાસેથી જીપીએસ સિસ્ટમ, કમ્પ્યુટર અને સીમ કાર્ડ સાથે બે ઝબ્બે: વાત્રાની દરગાહના સંચાલક સહિત બંને શકમંદોની જોઇન્ટ ઇન્ટ્રોગેશનમાં પૂછપરછ કચ્છની આંતર રાષ્ટ્રીય…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ વડનગરને દુનિયાના પર્યટન નકશા પર લાવવા ૧૦૦ કરોડની પરિયોજના ગુજરાતનાં વડનગરમાં ચા ની જે દુકાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નાનપણમાં…
ટ્રાન્સપોર્ટ, ઈ-ગવર્નન્સ, ગ્રીન રીવોલ્યુશન તથા સહિતની તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરાશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે રૂા.૧૦૦૭ કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ ધરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી…
સોલાર પ્લાન્ટથી વાર્ષિક ૬૦ લાખ યુનિટ વિજ ઉત્પાદન થવાથી પાલિકાને વાર્ષિક ૩.૯ કરોડ વિજબિલની બચત થશ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત મહાનગરપાલિકાના વિવિધ વોટર વર્કસો, જળવિતરણ મથકોની…
મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન આયોજિત ૧૩મી સ્કિલ એવોર્ડ સેરેમનીમાં એજયુકેશન ફિલ્ડ સિવાયના ક્ષેત્રોમાં સિધ્ધિ મેળવનાર ક્ષત્રીય યુવાનોનું શંકરસિંહ વાઘેલા, ચારણસંત પાલુભગત, ગજેન્દ્રસિંહ શેખાવત, શકિતસિંહ ગોહિલ, જયદ્રથસિંહ…
રાજકોટમાં રાજપૂત કરણી સેનાએ તપાસની માંગ સાથે પાઠવ્યું આવેદન રાજસનના ચુરું વિસ્તારમાં આવેલા માલસર ગામે ગત તા.૨૪/૬ના રોજ આનંદપાલસિંહ નામના રાજપૂત યુવાનનું એન્કાઉન્ટર યું હતુ. આ…
સૌની યોજના અંતર્ગત આજી ડેમ ૧૧ ઈંચ ભરાઈ ગયો છે. ત્યારે રાજકોટવાસીઓમાં એક અલગ જ આનંદ જોવા મળી રહ્યો છે. રવિવારે રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં આજીડેમ જોવા…
૨૯મી જુલાઈએ સતત ૨૪ કલાક સુધી ચાલનાર સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટનું નોલેજ પાર્ટનર દર્શન એન્જી. કોલેજ ખાતે આયોજન: હેકેોન માટે ૮૦થી ૯૦ ટીમો પસંદ કરાશે…