વડાપ્રધાનના કાર્યક્રમ બાદ ૭ દિવસ પછી પણ રેસકોર્સના દરવાજા ન ખોલાતા કોંગી કોર્પોરેટર લાલઘુમ: મોદી માટે રેસકોર્સમાં બનાવેલો ડામર રોડ પણ ખોદી નાખ્યો ગત ૨૯મી જુનના…
Gujarat News
તસ્કરો દસેક હજારની મત્તા અને સીસીટીવી કેમેરા ઉઠાવી ગયા: ત્રણ બુકાનીધારી તસ્કરોના ફુટેજ મળ્યા: વેપારીઓમાં ફફડાટ શહેરના રૈયા ચોકડી નજીક આવેલા અંબિકા શોપિંગ સેન્ટરમાં આવેલી દસ…
૨૫ સપ્ટેમ્બરે સુધારેલી મતદારયાદી પ્રસિધ્ધ કરાશે જુલાઈ ૧થી ચુંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણાની મહત્વપૂર્ણ કામગીરી શ‚ કરવામાં આવી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં મતદારયાદી જાહેર કરવામાં આવશે. વર્ષના…
૧૦૮ના પ્રદેશ અઘ્યક્ષ ઉદયભાઇ રાવલની ગુજરાતના મઝદુર કમિશનરને લેખીતમાં રજુઆત ભારતીય મઝદુર સંઘના રાજકોટ જીલ્લાના મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીની યાદી જણાવે છે કે જી.વી.કે. એમ.આર.આઇ. ૧૦૮ (ઇમરજન્સી)…
આપણે જ્યારે આરામ થી આપણાં ઘરે મજા લેતા હોઈએ છીએ ત્યારે પોલિસ ડિપાર્ટમેંટ ખડે પગે દિવસ રાત આપણી રક્ષા કરતું હોય છે ક્યારેય આપણે તેની નોંધ…
પશુઓને પાંજરાપોળમાં ઋગ્ણાલયની જેમ સેવા આપવાના ચાર્જિસ નક્કી કરવામાં આવતા નથી: હાઇકોર્ટમાં રીટ પોલીસ કેસ બાદ પાંજરાપોળમાં લાવવામાં આવતા પશુઓની જાળવણી માટેના ખર્ચના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ…
પૂ.શંકરાચાર્યનું ચાતુર્માસપૂર્વે સ્વાગત કરશે ગુરુપૂર્ણીમાના દિનથી શારદામઠના શંકરાચાર્ય સ્વ‚પાનંદ સરસ્વતીજી મહારાજના દ્વારકા ખાતે ચાતુર્માસ વ્રતાનુષ્ઠાન શ‚ થઇ રહ્યા હોય ૦૮મીના શનીવારે ગુજરાતની પ્રજા તરફથી રાજ્યના મુખ્યમંત્રી…
તહેરા ગામનો તાંત્રિક અને તેના બે સાગરીત રોકડ લઇ રફૂચક્કર: પોલીસ ફરિયાદ આજના આધુનિક સમયમાં પણ લાલચુ લોકો તાંત્રિક વિધિથી કમાઇ લેવા મથતા હોવાનો અને અંતેતો…
દેશભરમાં જીએસટી ના ભારે વિરોધ વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ના કાયદાને સહર્ષ સ્વીકારી લીધો છે,જીએસટીની અમ્લવારીને લઇ ગઈકાલે મળેલી જનરલ મિટિંગમાં ૭૦૦ ની કેપેસિટી વાળો મીટીંગ…
સફાઈ કર્મચારીઓની ઘટ્ટ, કામનું ભારણ સહિતના જુદા જુદા પ્રશ્ર્નો મુદ્દે અવાર-નવાર રજુઆત છતા પરિણામ શુન્ય જુનાગઢ મનપા ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓએ પહોંચી જઈ પોતાના પ્રશ્ર્નો…