તા.૯ રવિવારે ગૂ‚પૂર્ણિમાના પાવન અવસરે ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેના ભાગ‚પે અનેક સ્કુલમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા આજે ગૂ‚પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.…
Gujarat News
દ્વારકાધિશના ચરણોમાં શીશ નમાવી જગતમંદિર ખાતે ધ્વજારોહણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારકા ખાતે જગતમંદિરના પરિસરમાં દ્વારકાધિશ મંદિર વ્યરવસ્થાપક સમિતિના સભ્યોા દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી તથા…
– “કુદરત” એ માણસને આપેલી અમુલ્ય દેન છે. અને તેની સાથે જો કાંઇ વસ્તુને માણસ સાથે સરખાવામાં આવે તો પ્રકૃતિના પણ આંખોમાં આ આંસુ સરી પડે…
મોરબી જિલ્લામાં રસ્તાનું ધોવાણ અટકાવવા તમામ માર્ગો પર પુર સરંક્ષણ દિવાલ બનાવવમાં આવશે ભારે વરસાદને કારણે મોરબી જિલ્લામાં ધોરીમાર્ગોનું ધોવાણ થતા ૭૦ લાખથી વધુનું નુકસાન થયું…
છ પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા ૦૮ થી…
બેન્ક ખાતા ખોલવાની ના પાડનાર અને અસરગ્રસ્ત ના ગરીબ ને છલક છલાણૂ કરનાર નો અહેવાલ બાદ પાટે ચડી ગયા ધડાધડ નવા ખાતા ખુલી ગયા કલેકટર સહિત…
ઓણસાલ સારા વરસાદને કારણે જિલ્લામાં મગફળીનું વાવેતર વધ્યું: તલ, કઠોળના વાવેતર પ્રમાણમાં ઓછુ ઓણસાલ જુન-જુલાઈ માસમાં પડેલા સારા વરસાદ બાદ જિલ્લામાં ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું…
રાજકુમાર કોલેજમાં ટર્ફ સ્પોર્ટસ ફિલ્ડનું લોકાર્પણ, ગાર્ડી વિદ્યાપીઠ ખાતે આયુર્વેદ હોસ્પિટલનું ઉદઘાટન સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજથી બે દિવસ રાજકોટ શહેર ખાતેની…
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં રહેતા મધ્યમ વર્ગના મુસ્લીમ પરિવારનો પુત્ર પરસેવાની મહેનતથી સારાયે ભારતમાં પહોચ્યો છે. વિદ્યાર્થી મહમદ હુશેન ખાન યુસુફખાન પઠાણ તાજેતરમાં સી.એસ ફાઉન્ડેશનની પરીક્ષામાં…
મંજૂરી વગર ઉભા કારાયેલા હોર્ડિંગ્સ હટાવી લેવાની ચેતવણી ન ગણકારનાર આસમીઓ સામે લાલ આંખ મોરબી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા જાહેરાતનાં હોર્ડિંગ અને બેનરો હટાવી…