Gujarat News

rajkot

રાજકોટમાં આવેલા રેલનગર સોસાયટી ખાતે રેલરાજ ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી. રેલરાજ મહિલા મંડળ દ્વારા ભગવતી હોલમાં મહેંદી સ્પર્ધા અને દુલ્હન શૃંગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.…

student | school

અમદાવાદ સહિત રાજ્યની તમામ સીબીએસઈ શાળાઓના વિર્દ્યાીઓની સ્કૂલબેગનું વજન હળવું કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન-સીબીએસઇ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૭ી દરેક શાળાઓમાં લોકર બનાવવાનું…

gujarat | government

૧૧૬ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું થશે  ખાતમુહૂર્ત: સરકાર દ્વારા ચૂંટણી વર્ષમાં ફિલગુડ ફેકટર માટે વિવિધ તૈયારીઓ ચૂંટણી વર્ષમાં ફિલગુડ ફેકટર માટે સરકાર તા.૧૪ થી ૨૯ દરમિયાન કાર્યક્રમોનીહારમાળા સર્જશે.ત્યારબાદ…

Gujarat-Secondary-and-Higher-Secondary-Education-Board | education

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાળાઓમાં ધો.૧૨ કોમર્સની ઉત્તરવહી ચકાસણીની કામગીરી અંતિમ તબકકામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલી બોર્ડની પરીક્ષા બાદ ઉતરવહી…

rajkot

ડોકટર વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં નિષ્ણાંતો આપશે માર્ગદર્શન: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ઉપસ્થિત રહેશે ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ પેરા મેડીકલ ક્ધસોટીયમ એન્ડ એશો.ના ઉપક્રમે ૧૪…

rajkot

બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે સુરક્ષા સેતુ સોસાયટી અને સર્વોદય સેવા સંઘનું સંયુકત આયોજન સુરક્ષા સેતુ સોસાયટી તથા સર્વોદય સેવા સંઘના સંયુકત ઉપક્રમે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ…

rajkot | local

ડો. સુરેશ જોશીપુરા, ડો. ભરત ટાંક અને ડો. આશા માત્રવડીયા દ્વારા તૈયાર કરાયેલું પુસ્તક હવે એપ સ્વરુપમાં ઉપલબ્ધ નામાંકિત ચામડીના રોગ નિષ્ણાંતો ડો. સુરેશ જોશીપુરા, ડો.…

Vijay-Rupani-| rajkot

પચાસમા સંયમવર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે આજે ભરુચમાં યોજાશે કાર્યક્રમ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પચાસમાં સંયમવર્ષની પૂર્ણાહુતિના દિવસે આજે તેમને પદ્મભૂષણનો એવોર્ડ ભરૂચમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય…

rajkot | local

દોઢ વર્ષની વયે વાસણ વગાડતો હતો આ ઉસ્તાદ: હર્મોનિયમના તાલે તબલા વગાડી જાણતા કુશ જેવા બાળકો ડોકટરના મતે દર હજારે એક જન્મે છે કહેવાય છે કે,…

Gujarat | local | rajkot

સુરેન્દ્રનગર ૪૫ ડિગ્રી તાપમાન સાથે રિતસર અગનગોળો બન્યું: રાજકોટમાં પણ ૪૪ ડિગ્રી ઓરેન્જ એલર્ટ જાહેર: બે દિવસ ગરમીનો પ્રકોપ જારી રહેશે આ વર્ષ ગરમી પાછલા તમામ…