કોર્પોરેશનના ઢોર ઢબ્બામાં ૧૧૫૦ ઢોર: ૨ શિફટમાં કામગીરી છતા રોજ પકડાય છે માંડ ૨૦ થી ૨૫ ઢોર ચોમાસાની સીઝન શ‚ થતાંની સાથે જ રાજમાર્ગો પર ફરી…
Gujarat News
હયાત ૧૮ મીટરનો ટાગોર રોડ ૨૦ મીટરનો થશે: એવીપીટીને નવી દિવાલ બનાવી દેવા અને ફૂટપાથ સહિતના કામ માટે રૂ.૨૧.૮૧ લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત. શહેરમાં…
ચેવડો, સેવ, ગાંઠીયા, પાણીપૂરીની પૂરી, ચકરી અને પોટેટો સ્ટીકના નમૂના લેવાયા છાંપાની પસ્તીમાં ફરસાણ બાંધવા પર પ્રતિબંધ હોવા છતાં ફરસાણના વેપારીઓ દ્વારા આ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ…
વોર્ડ નં.૧૧માં ભારતનગર-૧ પીપીપી આવાસ યોજનાનું લોકાર્પણ કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.૧૧ ભારત નગર સ્લમ વિસ્તાર માટે પ્રધાન મંત્રી…
આજી ડેમ ચોકડી, બેડી નાકા અને મરચાપીઠ પાસે આવેલા રેન બસેરાના સંચાલનની મુદત લંબાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત.. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી ઘર વિહોણા…
૨૧ જુલાઈએ ટેન્ડર ખુલશે.. રાજકોટના પ્રખ્યાત લોકમેળા માટે સ્ટોલ અને પ્લોટના ફોર્મ વિતરણની કામગીરી શ‚ થઈ છે અને એક પછી એક તબકકે અલગ-અલગ કામો હાથ લેવામાં…
સેમિનારમાં ડો.અમિત માણેક ‘ડાયાબિટીસ’ અંગે સંપૂર્ણ માહિતી આપશે: ૨૦ જુલાઈથી ચાર દિવસીય વામકુક્ષી હાઉસ ખાતે ‘સહજ ધ્યાન યોગ’ શિબિરનું પણ આયોજન આજના આધુનિક યુગમાં સ્વાસ્થ્યની સંભાળ…
ઉત્તર મધ્યપ્રદેશ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં વેલમાર્ક લો-પ્રેશર, દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયકલોનીક સરકયુલેશનની અસરતળે સૌરાષ્ટ્ર સહિત એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય થતા સૌરાષ્ટ્રમાં આજથી ત્રણ દિવસ…
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન રાજુભાઈ ધુ્રવ અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ત્રંબકેશ્ર્વર મહાદેવની લીધી મુલાકાત: રહેવા, ન્હાવા-ધોવા સહિતની સુવિધા ઉભી કરાશે આજરોજ ત્રંબા ખાતે…
લોકોના પ્રશ્ર્નો સાંભળી તંત્રને પણ મુંઝવણ ઘણા સમયથી જીએસટીની મુંઝવણ લોકોમાં જોવા મળી રહી છે. જેના કારણે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. જીએસટી કાયદાને સમજાવવા…