Gujarat News

rajkot |

કચેરીની સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી ઉઠતી માગ રાજકોટના બહુમાળી ભવનમાં દરરોજ અલગ-અલગ કામો માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પરંતુ સરકારી ઈમારતમાં સુવિધાનો અભાવ…

rajkot

ભારતભરમાં ૧૦૦થી વધુ શાળાઓની વિશાળ ચેઈન ધરાવતી એકેડેમીક હાઈટસ પબ્લિક સ્કૂલનું મુખ્યમંત્રી વિજયભાઈ ‚રુપાણીના હસ્તે ઉદઘાટન ઈન્ડોર-આઉટડોર ગેમ્સ, સ્માર્ટ કલાસ, પુસ્તકોનો ખાસ સોફટવેર, બસ વ્યવસ્થા સહિતની…

corporation | rajkot

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજે અલગ અલગ પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે રાજકોટની મુલાકાતે આવ્યા છે ત્યારે મહાપાલિકાના કર્મચારીઓ સીએમની સેવામાં જોતરાઈ જતા સવારી કચેરીની તમામ શાખાઓમાં…

rajkot

ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ દ્વારા સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક ખાતે ભવ્ય લોક હસાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. લોક હસાયરામાં…

vijay rvijay rupani | cm | government upani | cm | government

જેનેરીક મેડિકલ સ્ટોર અને એકેડેમીક હાઈટ પબ્લિક સ્કુલનું ઉદ્ઘાટન: સાંજે રેસકોર્સ-૨નું ખાતમુહૂર્ત કરશે: નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સો રાત્રે ભોજન લેશે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું બપોરે…

rajkot

વિસ્ફોટક સામગ્રી સાથેનું બોકસ, છરી અને દાતરડું કબ્જે : ચોટીલાના નવાગામના શખ્સે બોમ્બ સાથે એરપોર્ટ જવાનો હોવાની કબૂલાત આપી નાકરાવાડી પાસે બોમ્બ ડિસ્પોઝ કરાયો: એસ.ઓ.જી.એ તપાસ…

vijay rupani | local |

કમિશનર વિસ્તાર બહાર સમન્સ પાઠવવાનો શહેર પોલીસનો અધિકાર નથી: ૧૯૯૭માં રાજપા દ્વારા તત્કાલીન મેયર વિજયભાઈના મકાન પર પથ્થરમારોનો ગુનો નોંધાયો ‘તો રાજકોટના તત્કાલીન મેયર અને હાલના…

પાણીનો બગાડ કરનાર લોકો પાસેી પણ દંડ વસુલાયો શહેરમાં પાણી ચોરી અટકાવવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા વોર્ડ વાઈઝ ચેકિંગ ટીમોની રચના કરવામાં આવી છે. જેના…

botad | rajkot | local

વડાપ્રધાન મોદીના બોટાદમાં કાર્યક્રમ પૂર્વે ૧૧ પાટીદારોની અટકાયત કરી લાકડીથી મારમાર્યાનો આક્ષેપ: અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસ.ટી.બસ સેવા બંધ કરાઈ પાટીદારોની મળેલી મિટિંગમાં કલેકટર…

rajkot

પંચનાથ હોસ્પિટલ બની રહી હોવાથી આ સ્થળે આવેલા ૧૪૦ વર્ષના કૂવાને યોગ્ય સમારકામ કરીને રિસ્ટોર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૂવામાં પાણી હોવાથી તેનો ઉપયોગ થઇ…