Gujarat News

vijay rupani | gujarat | cm | national

ચાર દિવસીય લઘુ ઉદ્યોગ મેળામાં રાજય સરકાર તરફથી ઉદ્યોગો અંગેની વિકાસ યોજનાઓ અને સવલતોની જાહેરાત થવાની શકયતા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ચોથા ઈન્ડીયા ઉદ્યોગ ફેરનું આગામી…

rajkot

પરશુરામ જન્મ જયંતી અંતર્ગત દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર: ભુદેવોમાં ભારે ઉત્સાહ: કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારી પૂજન-અર્ચન શે: પરશુરામ યુવા સંસનની ટીમ ‘અબતક’ના આંગણે ભગવાન વિષ્ણુના…

rajkot

૫૦૦થી  વધુ વિર્દ્યાથીઓની પ્રતિભાને ઉભરાવવાનો ઉમદા પ્રયાસ આર્ય-વીર ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા “ફન ફેર ટેલેન્ટ શો ધમાકા બોનાન્ઝા વિ ફ્રિ ડાન્સનું એક નોખું-અનોખુ આયોજન કરવામાં આવેલ છે.…

rajkot

બીનાબેન આચાર્ય, અશ્ર્વિનભાઈ ભોરણીયા અને જયોત્સનાબેન ટીલાળા સહિતના આગેવાનો અબતકની મુલાકાતે: અનેક પ્રજાકિય કાર્યો અંગે આપી વિગતો વિધાનસભા-૬૯ના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના પોતીકા કહી…

rajkot | rmc

રાજકોટ મહાનગરપાલીકાના શાસકો તથા અધિકારીઓ રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાના સપના જોઇ રહ્યા છે. કરોડો અબજો ‚પિયાના પ્રોજેકટની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતાએ છે કે શહેરમાં…

rajkot | sab tv | baalvir

માત્ર ૧૭ વર્ષની વયે જ લોકપ્રિય બની ગયેલો સુપરહિરો દેવ જોશી તેમજ દેશના સૌથી યુવા ડાયરેકટર-લેખક અમન કોટક ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ભવિષ્યમાં એકટર, ડિરેકટર અને પ્રોડયુસર…

rajkot | st bus

રાજકોટ એસ.ટી. ડિવીઝનના સૌથી વધુ ૨૯૮ કેસો ધ્રુમપાનના નોંધાયા: ડ્રાઈવર-કંડકટર અને મુસાફરોને રૂ. ૭૬૮૫નો દંડ ફટકારાયો  જાહેર સ્થળો પર ધ્રુમપાન કરવાની મનાઈ હોય છે. છતાં પણ…

rajkot | chemer of commerce

ચેમ્બરના પ્રમુખપદ માટેની ખેંચતાણનો અંત: ઉપપ્રમુખ તરીકે પાર્થ ગણાત્રા, મંત્રી તરીકે વી.પી. વૈષ્ણવની વરણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદની ખેંચતાણનો આજે આખરે અંત આવતા શિવલાલ બારસીયાને…

rajkot

પરશુ બ્રહ્મ મીહલા સમિતિ – હિરલ બલભદ્ર, માહિ પંડ્યા, કિરણ ખીરા, કિરણ પંડ્યા, જીગ્ના, પાયલ દ્વારા સમાજમાં ધર્મની ભાવના તથા દેશની દાજ ઉજાગર કરવા એક સાંસ્કૃતિક…

rajkot

ભૂતપૂર્વ વિઘાર્થીઓ માટે ગેટ ટુ ગેધર બાળકો માટે ફનફેર સહિતના આયોજનની વિગતો આપવા શાળાના શિક્ષીકા ભાવનાબેન જોશી અબતકની શુભેચ્છા મુલાકાતે જગદગુરુ પ્રાથમીક શાળા દ્વારા આવતીકાલથી બે…