૨૧ જુલાઈએ ટેન્ડર ખુલશે.. રાજકોટના પ્રખ્યાત લોકમેળા માટે સ્ટોલ અને પ્લોટના ફોર્મ વિતરણની કામગીરી શ‚ થઈ છે અને એક પછી એક તબકકે અલગ-અલગ કામો હાથ લેવામાં…
Gujarat News
સેમિનારમાં ડો.અમિત માણેક ‘ડાયાબિટીસ’ અંગે સંપૂર્ણ માહિતી આપશે: ૨૦ જુલાઈથી ચાર દિવસીય વામકુક્ષી હાઉસ ખાતે ‘સહજ ધ્યાન યોગ’ શિબિરનું પણ આયોજન આજના આધુનિક યુગમાં સ્વાસ્થ્યની સંભાળ…
ઉત્તર મધ્યપ્રદેશ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં વેલમાર્ક લો-પ્રેશર, દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયકલોનીક સરકયુલેશનની અસરતળે સૌરાષ્ટ્ર સહિત એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય થતા સૌરાષ્ટ્રમાં આજથી ત્રણ દિવસ…
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન રાજુભાઈ ધુ્રવ અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ત્રંબકેશ્ર્વર મહાદેવની લીધી મુલાકાત: રહેવા, ન્હાવા-ધોવા સહિતની સુવિધા ઉભી કરાશે આજરોજ ત્રંબા ખાતે…
લોકોના પ્રશ્ર્નો સાંભળી તંત્રને પણ મુંઝવણ ઘણા સમયથી જીએસટીની મુંઝવણ લોકોમાં જોવા મળી રહી છે. જેના કારણે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. જીએસટી કાયદાને સમજાવવા…
ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળનું આયોજન: સમાજના આગેવાનો અબતકની મુલાકાતે ગૌપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ રાજકોટ છેલ્લા આઠ વર્ષથી ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરી રહ્યું છે. ત્યારે…
કોર્પોરેશને કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુ‚ના બેનરો ઉતારી લેતા મ્યુનિ.કમિશનરનો ઘેરાવ કરતું કોંગ્રેસ: વિજીલન્સ પોલીસે કોંગી અગ્રણીઓને ટીંગાટોળી કરી ચેમ્બરની બહાર કાઢયા રાજકોટ પૂર્વના કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ…
કોંગ્રેસએ લગાવેલ જનજાગૃતિના બેનર કમિશ્નરસાહેબે હટાવી લેવાનું કહેતા જ સમગ્ર વાતાવરણ ગરમાય ગયું હતું.કોંગ્રેસ કાર્યકારોનું કહેવું હતું કે 31તારીખ સુધી બેનર રાખવાની મંજુરી આપો.પણ કમિશ્નર સાહેબે…
૩૦ થી વધુ વાહનોમાં આગ ચાંપવામાં આવી: ધ્રાંગધ્રા, હળવદ તરફ જતી એસટી બસો બંધ: સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં ડીએસપી, ડીવાયએસપી, એસઆરપી સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હળવદ…
દામનગર ખેડૂતો ની મશ્કરી કરતુ તંત્ર ગુજરાત સરકાર દ્વારા વન વિભાગ દ્વારા તાર ફેન્સીગ યોજના નુ બાળ મરણ ખેડૂતો ને નિયત નમૂના માં દરખાસ્તો કરી જટિલ…