જિલ્લા ભાજપ દ્વારા પટેલ ક્ધયા છાત્રાલયમાં ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ કાર્યક્રમનું આયોજન રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ગઈકાલે પટેલ ક્ધયા છાત્રાલય ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમનું આયોજન…
Gujarat News
જનજાગૃતિ અર્થે યોજાતા વનમહોત્સવો થકી રાજ્યમાં વૃક્ષોનું વાવેતર વધ્યું છે: મંત્રી જયેશભાઇ રાદડીયા જુલાઇ રાજ્યના અન્ન…
સમાજ સેવા કાર્યોના સંકલ્પ સાથે રવિવારે ડિસ્ટ્રીકટ ઇન્સ્ટોલેશન ‘કર્મ’નું આયોજન રાજકોટ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ એક વૈશ્ર્વિક એન.જી.ઓ. છે. જે વિશ્ર્વના ૨૧૪ દેશોમાં ફેલાયેલ છે અને સમગ્ર…
સ્કુલવાનમાં તેની કેપેસીટી કરતા વધારે પ્રમાણમાં બાળકોને બેસાડવામાં આવે છે: અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે પેરેન્ટસ ડ્રાઇવર, સ્કુલ, પોલીસ, આર.ટી.ઓ. બધાની જવાબદારી બને…
ગિરનારમાં રોપવે પ્રોજેક્ટની મંજુરી મલ્યાબાદ હવે તેની કામગીરી શરૂ કરીદેવામાં આવી છે.આ પ્રોજેક્ટને વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો સરકારનો લક્ષ છે.આ કામગીરીના શરૂઆતમા અનેક કંપનીએ…
વણિક વેપારીના ઘરમાં મોટો હાથ ફેરો કરી નીકળેલા તસ્કરોનો પીછો કરી મુદ્દામાલ સાથે પકડી લેતા પી.આઈ.ચંદ્રવડીયાની ટીમ વાંકાનેર પીઆઈ એમ.ડી.ચંદ્રાવડીયાની ટીમે મધ્યરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વણિક વેપારીના…
જવાહર નવોદય વિદ્યાલયના બાથરૂમમાં મળેલી વિદ્યાર્થીની લાશ બાબતે ત્રણ શિક્ષકો, એક ચોકીદાર ફરજ મુકત ધ્રાગધ્રા શહેરમા વારંવાર સ્કુલ સાથે અટેચ હોસ્ટેલમાં વિધાર્થીઓની શંકાસ્પદ લાશ મળતા હવે…
વાછપરીમાં ૧૫.૭૫ ફૂટ, મોજમાં ૧૨.૫૦ ફૂટ, ૧૩.૪૫ ફૂટ, ઉંડમાં ૧૬.૪૦ ફૂટ, ફૂલજરમાં ૧૦.૬૧ ફૂટ અને વર્તુ-૧માં ૮.૨૩ ફૂટ નવુ પાણી આવ્યું સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર ચાલુ રહેતા…
વરસાદી માહોલને કારણે ઇમર્જન્સી સેવા નહીં ખોરવવા કર્મચારીઓનો નિર્ણય:સાતમા પગાર પંચ મુદ્દે સરકારે બે મહિનાનો સમય માંગ્યો સાતમા પગાર પંચની માંગ સાથે લડત ચલાવી રહેલા મોરબી…
ભરતી સમયે પાયલોટ-એ.એમ.ટી સ્ટાફ પાસેથી કરાતું ઉઘરાણું દિવસ-રાત જોયા વગર કામ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓનું જીવીકે કંપની દ્વારા શોષણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી ફરિયાદ સાથે ગઈકાલે…