આરટીઈ પ્રવેશ વંચિત અને પ્રવેશ અપાયેલ શાળાની સમસ્યાગ્રસ્ત વાલીઓને ન્યાય આપવા રણનીતિ છેલ્લા ૭૫ દિવસ દરમિયાન સતત આંદોલન થયા, સતત અને સમયાંતરે ૧૧ આવેદનપત્રો રાજકોટ અને…
Gujarat News
પહેલેથીજ પુરતો સ્ટાફ નથી છતાં પણ હોસ્પિટલના ૨૨ ડોકટર અને પેરા મેડીકલ સ્ટાફને અમરનાથ જવાનો હુકમ અપાયો સૌ૨ાષ્ટ્ર મધ્યે ૨ાજકોટ શહે૨ ખાતે પંડીત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ…
શ્રાવણ માસમાં પૂજન, અર્ચન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના આયોજનો, ભાવિકો માટે દાળિયા જવા રાજકોટથી તથા ગોંડલથી દર એક કલાકે એસ.ટી.બસની સુવિધા ઉપલબ્ધ રહેશે શ્રી દાળેશ્ર્વર સેવા…
બીઝનેશમેન એકસલન્ટ એવોર્ડ ૨૦૧૭ હેઠળ ૭ સેન્ટર તેમજ ૩૦ થી વધુ ફ્રેન્ચાઈઝી ધરાવતા પટેલ કોમ્પ્યુટરના ડાયરેકટર સુરેશભાઈ પટેલ અને ગુણવંતભાઈ પટેલને બાનલેબના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ એવોર્ડ…
પાણી વિતરણ સિવાયની તમામ કામગીરી ઠપ્પ: ડ્રેનેજ, બાંધકામ અને મેશેનરીના કામો રઝળયા:લેખિતમાં બાંહેધરીની માંગણી કેન્દ્ર સરકાર દ્વારા ગત ૧લી જુલાઈથી લાગુ કરવામાં આવેલા જીએસટીના વિરોધમાં ગુજરાતમાં…
રાષ્ટ્રહિત માટે ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાનું આહવાન કરાયું: દિલ્હીમાં ૨૯ ઓકટોબરે મહાસંમેલન, ચીનની વસ્તુની પ્રવેશ બંધી કરાવવા માટે આવદેન અપાશે સ્વદેશી જાગરણ મંચ દ્વારા દેશભરમાં ચીનકી…
બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ચાર શખ્સોની ગૌહત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. માનપુર ગામ નજીક ઢોરવાડા નજીક એક ગાયનો મૃતદેહ મળી આવતા રાગા મુંબડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી…
છેલ્લા ૬ દિવસમાં રાજકોટમાં ડ્રેનેજની ૧૭૮૧ ફરિયાદો નોંધાઈ: મેઈન હોલ ચોકઅપ હોવાના કારણે ફરિયાદો હલ થતી ન હોવાનું અપાતું કારણ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ ધપી…
ભાદરમાં ૦.૬૬, આજીમાં ૦.૩૦ અને ન્યારીમાં ૦.૧૬ ફુટ નવા પાણીની આવક રાજકોટવાસીઓને અતિપ્રિય એવો આજીડેમ હવે ઓવરફલો થવામાં ૮ ફુટ જ છેટો રહ્યો છે. સતત છઠ્ઠા…
આજી ડેમ, ન્યારી ડેમ સાઈટ, કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં વૃક્ષો વવાશે : ઉછેર તથા જતન પણ કરાશે: વૃક્ષારોપણ માટે નવી જગ્યાઓ શોધી કાઢવા વોર્ડ ઓફિસરોને હોમવર્ક …