Gujarat News

aadhar card | rajkot

ત્રણેય ઝોન કચેરી અને છ સિવિક સેન્ટરોમાં આધારકાર્ડમાં સુધારા-વધારા માટે દરરોજ આવતી ૧૦૦ી વધુ અરજીઓ: રાજકોટમાં આધારકાર્ડની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૧૧માં વસ્તી…

rajkot | rmc

એક સાથે  ૬૦૦ થી વધુ લોકોના સમૂહને કચરાના વર્ગીકરણ અને સ્વછતા માટે પ્રશિક્ષિત કરશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના એક વિશાળ સમૂહને એક સો પ્રશિક્ષિત કરવા અંગેનો…

morbi | rajkot

રાજકોટ-મોરબી જીલ્લાના સંયુકત કૃષિ મહોત્સવ ખેડુતો ૬૦ બસ અને ખાનગી વાહનો મારફત ગોંડલ પહોચ્યા આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની ઉ૫સ્થિતિમાં ગોંડલ ખાતે યોજાયેલ રાજકોટ-મોરબી જીલ્લાના સંયુકત…

rajkot

ચોટીલા પાસે શ્રી અપાગીગાને ઓટલે  ઐતિહાસિક પત્રકાર મહા સંમેલનને તડામારમા તૌયારીએને આખરી ઓપ આપેલ છે.મહા સંમેલન ના અયોજન તા વિશેષ ચાચા વિચાણા માટે રાજકોટ સુરેન્દ્રનગર પાસે…

CANAL | gujarat

૨૨મી મેએ કચ્છી ધરા પર નર્મદાના નીર કેનાલ મારફતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અવતરીત શે: વાગડમાં હવે ફૂંકાશેે સમૃધ્ધીનો વાયરો: કચ્છ જિલ્લાના ૧૮૨ ગામોની કુલ ૧,૧૨,૭૭૮…

gujarat

જોડીયાથી નીકળતા કોસ્ટલ હાઈવેનું બાલંભા સાથે જોડાણ થાય તો અંતર, સમય અને ઈંધણનો બચાવ થાય જોડિયાથી બાલંભાને જોડતો રાજાશાહી સમયનો રોડ હાલમાં પણ તૈયાર જ છે.…

CBSE | education

સીબીએસઇની બેઠકમાં મોડરેશન પદ્ધતિ રદ કરવા નિર્ણય: વિદ્યાર્થીઓના ગુણની સાથે પરિણામની ટકાવારી પણ ઘટશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા આ વર્ષે જાહેર નારા પરિણામમાં…

gujarat | ahmedabad

ગુજરાતના વીજ ગ્રાહકોએ દેશભરમાં સોલાર ટેરિફના સૌથી વધુ નાણાં ચૂકવવા પડે છે સોલર ટેરિફ છેલ્લા ૧૮ મહિનાઓમાં ૫૦%ી પણ વધુ ઘટ્યું છે અને રાજસનમાં તો પ્રતિ…

rajkot

અત્યારે સ્કૂલોમાં વેકેશનનનો પીરીયડ ચાલી રહ્યો છે ત્યારે બાળકો માટે અવનવી એકિટવીટી માટેના પ્રોગ્રામો ન થાય તો જ નવાઇ ! આ  સિવાય બાળકો પણ પોતપોતાની રીતે…

rajkot

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હોમટાઉન અને શિક્ષણનું હબ ગણાતા રાજકોટમાં છેલ્લા એક વર્ષથી કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિયુકિત થઈ ન હતી. પરંતુ ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી…