૭૦ હજાર કરોડના ખર્ચે ૬ સબમરીન બનાવવા ભારત સરકારે કામગીરી આગળ ધપાવી ભારત-પાકિસ્તાન સરહદ અને ચીન સરહદ ઉપર તંગદીલી છવાઈ છે. તેવામાં ચીન દ્વારા સતત યુદ્ધની…
Gujarat News
રાજસ્થાનના વતની પાંચ વ્યકિતઓને સેલ્ફી પ્રેમ મોંઘો પડયો…… આજકાલ લોકોને જાણે ગમે તે જગ્યા પર સેલ્ફી લેવાનું વળગણ લાગ્યુ હોય તેમ દરેક સ્થળે સેલ્ફી ખેંચીને સાહસનું…
પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ટેકસટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયા અને મીડિયા ક્ધવીનર ડો. હર્ષદ પટેલે પ્રદેશ મીડિયા વિભાગને…
દસ દિવસમાં માંગ પુરી નહી કરાય તો ફરજથી વિમુકત રહેવાની ચીમકી રાજકોટ આઉટડોર વિભાગના દરેક વોર્ડમાં ફરજ બજાવતાં સફાઇ કામદારો તથાસ સુપરવાઇઝર સ્ટાફની મ્યુનિ. બરોથી ચાલી…
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષે મંદિરના વહિવટકર્તા જામનગરના જામસાહેબ શત્રુસલ્યસિંહજી જાડેજાની મુલાકાત લીધી દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં બરડા (ડુંગર) અભયારણ્યના કુદરતના અલૌકિક અને અનુપમ સૌંદર્ય…
ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા શ્રાવણ માસથી રેસકોર્ષ ખાતે શિવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રપ ફુટના ‚દ્રાક્ષના શિવલીંગ બનાવ્યા છે. ૧ર જયોતિલિંગ બનાવ્યા છે.…
રાજકોટ સાઇકલિંગ કલબના લેડીઝ ગ્રુપમાં સૌથી સિનિયર જોમ અને જુસ્સાથી ભરપુર ઉષામાડીમાંથી સ્ત્રીઓ અને યુવાનોએ ઘડો લેવો જરૂરી કદમ અસ્થિર હોય, તેને રસ્તો નથી જડતો… અડગ…
એક રાતમાં જ ત્રણ સ્થળે દુકાનના તાળા તોડી પોલીસ પેટ્રોલિંગની પોલ ખોલતા તસ્કરો મોબાઇલની દુકાનમાંથી એક લાખ રોકડા ચોરાયા શહેરમાં પોલીસ પેટ્રોલિંગના તસ્કરોએ ધજીયા ઉડાડયા હોય…
રાજકોટમાં આવેલ અમીન માર્ગ રોડ ખાતે પાયલ મેડિકલનો ગઈકાલે શુભારંભ કરવામાં આવ્યો હતો. પાયલ મેડિકલમાં લોકોને બધી જ પ્રકારની દવા અને કોસ્મેટીકસ મળી રહેશે. આ…
સમસ્ત પેડુકા ચૌહાણ મોચી સમાજનું પુસ્તક પરિવાર દર્પણ-૨૦૧૭નું વિમોચન રીઅલ સ્પાઈલ હોટલ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. શાંતિલાલ ચૌહાણ પરિવાર દ્વારા દર્પણ પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું…