Gujarat News

morbi

વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે કાંગ્રેસ આગેવાનોની બેઠક માં સંગઠન મજબૂત બનાવવાનો વ્યૂહ વિધાનસભા ચૂંટણી તૈયારી ના ભાગરૂપે મોરબી ખાતે કોન્ગ્રેસના રાષ્ટ્રીયમંત્રી દીપકભાઈ બાબરીયાની ઉપસ્િિત માં કોંગ્રેસી…

medical

દર્દીઓ ને ઇમરજન્સી માટે ૫ મેડિકલ ખુલ્લા રખાયા;૧૮૦ થી વધુ મેડિકલ બંધ રહ્યા રાજ્ય ના કેમિષ્ટ અને ડ્રગીષ્ટ એસો. ના આદેશ ને પગલે ગઈકાલે મોરબી ના…

morbi

નગર પાલિકામાં ઉપપ્રમુખ ને સત્તા થી દૂર કર્યા બાદ વિરોધીઓને હંફાવવા પાલિકા પ્રમુખે શામ,દામ,દંડ, ભેદનો રસ્તો અપનાવ્યો ;ભાજપ અને ધારાસભ્ય જુના સભ્યો નક્કી કરશે પ્રમુખનું ભાવિ…

vijay rupani | kodinar

રેશનીંગ દુકાનદારોને ધાક ધમકી આપી કહેવાતા રાજકારણીની ગુંડાગીરી સામે તાત્કાલિક પગલા લેવા સ્થાનિકોની માંગણી કોડીનાર શહેરમાં ચુંટણી ફંડના નામે રેશનીંગ દુકાનદારો પાસેથી ઉઘરાણા કરી અને રેશનીંગ…

dhoraji | rajkot

ધોરાજી કેમિસ્ટ અસોસિઅન દેશ ની સો જિલ્લા તા તાલુકા ના કેમિસ્ટો હડતાલ માં જોડાયા હતાં. અમારી માતૃસંસ એ આઈ ઓ સી ડી ના આદેશ ની સમગ્ર…

jayesh-radadiya | jetpur

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં  જેતપુરમાં શુક્રવારે નર્મદા નીરના વધામણાનો કાર્યક્રમ એક વર્ષ કરતાં પણ ટૂંકા ગાળામાં જેતપુર શહેરને નર્મદાનું પાણી પહોંચાડવામાં સફળતા: રાદડિયા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી અભિગમના…

NIA | national | rajkot

રામોડીયાબંધુના વિદેશ અને દેશના અનેક રાજયના હેન્ડલર સાથેના સંપર્કના એટીએસના રિપોર્ટના પગલે એનઆઇએ તપાસ સંભાળી અલગ ગુનો નોંધી ચાર્જશીટ માટે કોર્ટમાં વધુ સમય માગ્યો: રાજકોટ ઉપરાંત…

Tax | hotels | gujarta

ગુજરાતમાં મોટાપાયે કોમર્શિયલ ટેક્સ ચોરીની ફરિયાદો: આગામી દિવસોમાં દરોડા પડાશે: તપાસનો ધમધમાટ ગુજરાતમાં મોટા પાયે કોમર્શિયલ ટેક્સ(વેટ)ની ચોરી ઇ રહી છે. જેમાં જાણીતી હોટેલ અને રેસ્ટોરાંનો…

rajkot | aaryvir school

વિઘાર્થી ઝાલા દિવ્યરાજસિંહ ૯૯.૩૯ પી.આર. સાથે અવ્વલ: અંગ્રેજી માઘ્યમના છાત્રોએ પણ મેદાન માર્યુ ધોરણ ૧ થી ૧ર ગુજરાત માઘ્યમ તથા ધો.૧ થી ૧૦ અંગ્રેજી માઘ્યમમાં શિક્ષણ…

subham school, avdheshbhai kangad

શાળાનું ૯૬ ટકા ઝળહળતું પરિણામ: દ્રષ્ટિ સિધ્ધપુરાએ ૯૯.૯૭ પીઆર સાથે બોર્ડમાં તૃતીય સ્થાન મેળવ્યું: આચાર્ય અવધેશ કાનગડ અને જયંત કાનગડે વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન આજરોજ ધો.૧૨નું સામાન્ય…