Gujarat News

rajkot-civil-hospital

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સિનિયર સીટીઝન, વિકલાંગ અને દિવ્યાંગો માટે અલગ દવાબારી શ‚ કરવા અંગે સિવિલ કાઉન્સેલર જયંત ઠાકરે હોસ્પિટલના સુપ્રિ.અધિક્ષકને રજુઆત કરતા રજુઆતને સફળતા મળી…

deo

ધો. ૧ થી ૭ની માન્યતા શિક્ષણ બોર્ડના નિયમો સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ તાજેતરમાં આરટીઇ અંતર્ગત વિઘાર્થીઓ અને વાલીઓને શાળા પ્રવેશ બાબતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યે…

rajkot | hospital

 કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય,  ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, મનિષ રાડિયા તેમજ ડો મનિષ મહેતાની પ્રેરક ઉપસ્થિત આજરોજ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે…

rajkot

જંગલ કટીંગ, એપ્રોચ રોડ સહિતના ૧૫ લાખના કામોને આવરી લેવાયા રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે જાહેર બાંધકામ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જાહેર બાંધકામ સમિતિની કાર્યવાહી…

rajkot

રજુઆતને ઘ્યાને રાખી મુખ્યમંત્રીએ કમિટીની રચના કરી સફાઇ કામદારોને તેમા સમાવવાની બાહેધરી આપી? ગુજરાતના સફાઇ કામદારોના પ્રશ્ર્નોની રજુઆત માટે આગેવાનો કરશનભાઇ વાઘેલા, મુકેશભાઇ પરમાર અને બટુકભાઇ…

rajkot

સવારી વાદળછાંયા વાતાવરણ બાદ બપોરે વ‚ણદેવે વ્હાલ વરસાવ્યું: રોડ પર પાણીઓ વહેવા લાગ્યું: ગોરંભાયેલું વાતાવરણ રાજકોટમાં આજે સવારી વાદળછાંયા વાતાવરણ બાદ બપોરે એક વાગ્યાી વ‚ણદેવે વ્હાલ…

rajkot | rmc

લાંબા સમયી ગેરહાજર ૧૫ કામદારોને પાણીચું: એક એસએસઆઈ અને છ સફાઈ કામદાર સસ્પેન્ડ સફાઈ રેન્કીંગમાં ધોબી પછડાટ મળ્યા બાદ મહાપાલિકાને સ્વચ્છતામાં ટોપનું સન હાંસલ કરવા માટે…

rajkot

પ્રથમ તબક્કે શહેરના તમામ મુખ્ય માર્ગો પર ૪૮૭ સીસીટીવી કેમેરા મુકાશે પત્રકાર પરિષદમાં માહિતી આપતા પદાધિકારીઓ-અધિકારીઓ સેફ એન્ડ સિકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રમ…

morbi | rajkot

પ્રમૂખપદે ગીતાબેન કંજારિયા અને ઉપપ્રમૂખપદે ભરત જારિયાની નિમણૂંક મોરબી નગર પાલિકામા આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના બાગી સભ્યો અને વિકાસ સમિતિ ના ટેકાથી…

rajkot

સાઘ્વીઓની અનુમોદના અર્થે આવતીકાલે વર્ષીતપ આરાધક જયેશભાઇ રૂપાણીના ઘરેથી શોભાયાત્રા નીકળશે નેમીનાથ વીતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં જેમની અનરાધાર હાથ વરસી રહી છે તેમ જ જેમનો નેમીનાથ…