Gujarat News

Terror of rickshaw drivers in Rajkot: Third trimmers of the city

બેફિકરાઈથી રિક્ષા ચલાવી મુસાફરો સાથે બીજા વાહન ચાલકોનો પણ જીવ જોખમમાં મુકાય છે રાજકોટ શહેરની ગણના ભારતના વિકસતા શહેરોમાં થઈ રહી છે, શહેરનો વિકાસ ચારે તરફથી…

Chief Minister Rupana greeted Governor Kohli on birthday

આજે રાજયપાલ ઓ.પી. કોહલીનો જન્મદિવસ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયપાલ કોહલીને રાજભવનમાં મળ્યા હતા. અને તેમને દીધાયુ અને સ્વસ્થ તંદુરસ્ત જીવનની શુભકામના પાઠવી હતી.

Crazy Band Fusion Music Show Nadan Parandhe

જૂના ગીતોનું ફયૂઝન રજૂ કરશે ૬ યુવા કલાકારોનું બેન્ડ: શનિવારે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ઓપન ફોર ઓલ પ્રોગ્રામ: ‘અબતક’ના આંગણે આવ્યા કલાકારો શહેરના આશાસ્પદ યુવા બેન્ડ…

Vibrant Lokmela: Knowledge with joke can also be spared

ગ્રાહક જાગૃતિ, લાંચ ‚શ્વત સહિતની બાબતે લોકજાગૃતિ ફેલાવાશે શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડે યોજાતા પરંપરાગત લોકમેળાની તડામાર તૈયારી શ‚ થઈ ગઈ છે.ગ્રાઉન્ડમાં ચકરડી, હિંચકા સહિતના ફલોટની ગોઠવણી પ્લોટ…

morbi

મોરબી નગરપાલિકામાં કરાર આધારિત નોકરી કરતા વિનય ભટ્ટને ચીફ ઓફિસરને બદલે ગેરેજ ચેરમેને છુટા કર્યા !!!!! મોરબી નગરપાલિકામાં જીવના જોખમે ફરજ બજાવતા ફાયરબ્રિગેડના કરાર આધારિત કર્મચારીને…

morbi

રાજાશાહી વખતના સુરજબાગની પાલિકાએ પથારી ફેરવી નાખી:ઠેર-ઠેર પાણી ભરાયા,ગંદકીના ગંજ મોરબી સ્ટેટના મહારાણી સાહેબ સુરજબાના નામે મહારાજાશ્રીએ  અત્રેના રેલવે સ્ટેશન રોડ પર બંધાવેલ આલીશાન બગીચાની મોરબી…

gst | manavadar | junagadh

ખેડૂતોમાં રોષ: મુખ્યમંત્રીને રજુઆત કરતા અરવિંદભાઈ લાડાણી અરવિંદભાઈ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવેલ કે રાજયમાં ટપક અને ફુવારાની સંસ્થા દ્વારા જે ભાવો નકકી કરવામાં આવે તેમાં જીજીઆરસી…

rajkot

ગેસકીટથી તિજોરી તોડવાનો પ્રયાસ: સીસીટીવી ફુટેજની મદદથી હત્યારાની શોધખોળ શહેરમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે ચોર, ગઠીયા અને લૂંટારાઓની રંજાડ વધી ગઇ હોય તેમ ગતરાતે શહેરની મધ્યમાં આવેલી…

gujarat

ભારે વરસાદ બાદ વહિવટી તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયો સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને ગામડાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. ૨૦૭ ગામમાં ગંદકી…

swine flu | rajkot

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા અને મૃતઆંક ચિંતાજનક રીતે વધારો રાજકોટ શહેરમાં બે દિવસમાં ચાર લોકોનાં સ્વાઈન ફ્લૂને કારણે મોત: કુલ મૃતઆંક ૪૯ પર પહોંચ્યો  રાજકોટની…