ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં દરરોજ ૫૦ થી વધુ લાખેણા ઈનામોની થશે વણઝાર: કલબનાં બહેનો માટે દસ દિવસનાં રાસોત્સવ માટે સીઝન પાસ સરગમ લેડીઝ કલબ દ્વારા ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં બહેનો…
Gujarat News
રાજકોટમાં ત્રિકોણબાગ ચોક કાતે ‘ત્રિકોણ બાગ કા રાજા’નો ૧૯મો જાજરમાન અને ગુજરતાનો વિશાળ ગણપતિ મહોત્સવ ભકિતભાવથી ધામધૂમપૂર્વક ઊજવાય રહ્યો છે. સમૂહ આરતીમાં નલીનભાઈ ઝવેરી, કોંગ્રેસના મહિલા અગ્રણી…
બ્રીજદાન ઉર્વશીબેન રાદડીયાના લોકડાયરામાં રંગ જામ્યો: મહાઆરતીનો લાભ લેતા વિવિધ સમાજના અગ્રણીઓ રાજકોટ શહેર ભાજપની ગણપતિ મંગલ મહોત્સવ સમીતી દ્વારા રેસકોર્સ ઓપન એર થિયેટર, કવિશ્રી રમેશ…
દેશના રાષ્ટ્રપતિ રાજકોટની તથા સૌરાષ્ટ્રની મુલાકાતે પ્રથમ વખત આવી રહ્યા છે તે વિશે કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ રાજકોટ અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા…
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એકઝીબીશન હોલ ખાતે આવતીકાલથી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનો પ્રારંભ થશે. ત્રણ દિવસ ચાલનારા આ ફેરમાં ૧૨ દેશો તથા ૨૧ રાજયોના ટુરીઝમ બોર્ડ ભાગ…
હેમુગઢવી હોલ તેમજ બાલભવન ખાતે સૌરાષ્ટ્રના પ્રદેશકક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાના બીજા દિવસે ૧૦ વર્ષથી લઈ ૨૦ વર્ષ સુધીની ઉપરના વિદ્યાર્થીઓએ તબલા…
નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસ દ્વારા લેઉઆ પટેલ ક્ધયા છાત્રાલય, મુરલીધર સ્કૂલ અને ઈનોવેટીવ સ્કૂલના છાત્રોને ડોઝ અપાયા સ્વાઈનફલુની મહામારીથી શહેરમાં અનેક…
ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારુ જવાના એંધાણ હવામાન ખાતાએ અગાઉથી જ આપી દીધા હતા પરંતુ કુદરત આ વર્ષે ગુજરાત પર કંઇક વધુ જ મહેરબાન હોઇ તેમ…
પાટીદાર સમાજને અનામતમાં સમાવેશ કરાવવા ઘણા આંદોલનો થઇ રહ્યા છે. ત્યારે પાટીદાર અનામત ચળવળનાં આગેવાન અને પાસના ક્ધવીનર એવા હાર્દિક પટેલ અને તેના સાથીદાર દિનેશ બાંભણિયાની…
કૌન બનેગા કરોડપતિ સિઝન ૯ માં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેરૂપરના સથવારા સમાજના યુવાનને ઝળકવાનો મોકો મળ્યો છે. હળવદ તાલુકાના મેરૂપરના હડિયલ રૂપાભાઈ મનસુખભાઇ કોન બનેગા…