બાળકીની દયનીય પરિસ્થિતિ પર કોઈએ નજર સુઘ્ધા પણ ના નાખી જૂનાગઢ તાજેતરમાં બાળકી સાથે દુરાચાર આચરી બાળકીને લોહીલુહાણ કરી નાખનાર પોષ સમાજના ત‚ણને પકડી પોલીસે જેલ…
Gujarat News
સરકારે સુપ્રીમ કોર્ટના સમાન વેતન-સમાન કામના ચૂકાદાનો સંપૂર્ણ અમલ નથી કર્યો: હેલ્થ મિશન, આઇસીડીએસ, મીશન મંગલમ વગેરેના હંગામી કર્મીઓ જોડાશે સુપ્રીમ કોર્ટ દ્વારા એકસરખું કામ કરતા…
૧૦ દિવસનો માઁ નર્મદા મહોત્સવ ૨૪ જિલ્લા, ૭ મહાનગરોમાં ઉજવાશે: સરકારના મંત્રીઓ-ભાજપના પદાધિકારીઓની હાજરીમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રાજયમાં હાલ ઉજવાઈ રહેલા ર્માં નર્મદા મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી…
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી વધુ ૪નાં મોત ૯ મહિનામાં કુલ મૃત્યુઆંક ૩૭૭ -‘સ્વાઇન ફ્લૂ નિયંત્રણ હેઠળ આવવામાં જ છે’: સરકારનો પોકળ દાવો યથાવત્ -અમદાવાદમાં સ્વાઇન ફ્લૂથી વધુ…
૨.૦૯ લાખ શેલ કંપનીનાં રજિસ્ટ્રેશન રદ, બેંક ખાતા સીઝ શેલ કંપનીઓ વિરુદ્ધ સરકારની મોટી કાર્યવાહી રજિસ્ટ્રેશન રદ કરાયેલી કંપનીઓમાં ગુજરાતની ૬૦૦૦ જેટલી હોવાનો અંદાજ શું છે…
યુવાનોને આત્મહત્યા માટે દૂષ્પ્રેરણ કરનાર બ્લૂ વ્હેલ ગેમ પર રાજ્ય સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપેલી સૂચનાના પગલે મુખ્ય સચિવ અને ગૃહ વિભાગે બેઠક…
૧૫ દિવસમાં શૌચાલયની સુવિધા ઉભી ન કરનાર પેટ્રોલપંપ પાસેથી દંડ વસુલાશે: જરૂર પડયે સીલીંગની પણ કાર્યવાહી: શહેરમાં ૪૫ પેટ્રોલપંપ છે રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પેટ્રોલપંપ…
સ્વચ્છતા એપ ડાઉનલોડ નહીં કરો તો મહાપાલિકા દ્વારા અપાતી સેવાઓ બંધ કરી દેવાની પણ આડકતરી ચિમકી: લોકોમાં રોષ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એમઓયુડી…
તાપી જીલ્લાના વ્યારામાં ૫૦ આદિવાસી વિધવા બહેનોને નિ:શુલ્ક ગૌદાન કાર્યક્રમ યોજાયો તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકના મોટા બંધારપાડા ગામે આદિજાતિ, પ્રવાસન અને વનમંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષપદે…
કમિશનરે ચીફ ફાયર ઓફિસરને સો રાખી આજી ડેમ ઓવરફ્લોવાળા એરીયામાં નદી પરની ખાણ ખાતેના વિસર્જન :કામગીરી નિહાળી શ્રી ગણેશ મહોત્સવમાં આજે અંતિમ દિવસે શહેરભરમાંી લોકો શ્રી…