પોલેન્ડથી ૬૦થી ૭૦ ખરીદદારો આવશે આજે વોસોઁવા પોલોન્ડમાં વાઈબ્રાન્ટ સીરેમીકસ એકઝીબીશનના પ્રમોશન માટે પોલેન્ડ ચેમ્બર ઓફ કોમસઁમા સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં ભારતના રાજદુત શ્રી અજય…
Gujarat News
આવ્યારોડ-રસ્તાના નબળા કામોની ખૂદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ કરી કબૂલાત: નગરપાલિકાને નોટિસ રોડ, રસ્તા, ગારો-કિચડ, ગંદકી, સફાઈ સહિત અનેકવિધ પ્રશ્ર્નો ધોરાજીનાં નાગરીકો માટે સમસ્યા‚પ થયા છે.…
જામ કલ્યાણપુરના ગાગા ગામના વિરેન્દ્રસિંહ વાઢેરનો આક્ષેપ જામ કલ્યાણપુર તાલુકા ના ગાગા ગામના રહેવાસી તેમજ વ્યાવસાએ ખેડૂત એવા વિરેન્દ્રસીહ પ્રવીણ સીહ વાઢેર ની રે.સ.નં ૯૨૮,૯૪૩,૯૩૪ માં…
‘બધા મને સલામ મારે છે, તુ કેમ દુર ભાગે છે’ કહી છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી…
રાજયમાં કુલ ૭૪૬૩ કેમેરા ટ્રાફિક સંચાલન અને ગુનાખોરી ડામવા ઉપયોગમાં લેવાશે કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત રાજય સરકારે ૩૪ શહેરો અને ૬ ધાર્મિક સ્થળો મળી…
અમદાવાદના નવાપુરા પાસે આજે વહેલી સવારે નેશનલ હાઈવે-8 પર ચાંગોદર નજીક દિવ્યપથની સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત…
શહેરમાં આવેલી નઝમી મસ્જિદમાં વ્હોરા સમાજ માટે ટિફિન તૈયાર કરતા કેટરિંગ પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન અનેક અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા નોટિસ ફટકારવામાં…
પાણી સહિતના પ્રશ્ર્ને અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્ર્નનો ઉકેલ ન આવતા જાગૃતિબેન ડાંગર કમિશનર ચેમ્બરની બહાર ધરણામાં બેસી ગયા રાજકોટમહાપાલિકાના ભાજપના શાસકો દ્વારા રાગદ્વેશની નીતિ અપનાવવામાં…
ત્રણેય ઝોનનો કોન્ટ્રાકટ પવન ક્ધસ્ટ્રકશન કંપનીને ૧૪ ટકા ડાઉનથી અપાયો: નવરાત્રી આસપાસ ડામરકામ થઈ જશે: ૪૧.૪૭ કરોડના વિકાસ કામોને સ્ટેન્ડિંગની બહાલી રાજકોટ મહાનગરપાલિકા આજે મળેલી સ્ટેન્ડિંગ…
ઈન્ડિયા હેકસ પ્રતિયોગીતામાં ફાઈનલ રાઉન્ડમાં પહોંચતા મિલિન પારેખ અને વિવેક શાહ ઈન્ડિયા હેકસ પ્રતિયોગીતા સમગ્ર દેશના ટેકનિકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા પ્રોબ્લેમ સોલ્વ કરવા પોતાની…