આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. આ આયોગને ‘બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ’ નામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન…
Gujarat News
સૌરાષ્ટ્રમાં નવસર્જન યાત્રાનો રોડ- શો કરવા માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન ધાર્મક સ્થળો અને યાત્રાધામોની મૂલાકાત લેવાનું નક્કી કર્યુ છે. આજે તેમણે…
રાજકીય ર્સ્વા સાધવા માટે બેઠકની બહાર નીકળી કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરવા બેબુનીયાદ વાતો કરે છે જે નિંદનીય છે: જીતુભાઇ વાઘાણી ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ…
સિવિલ હોસ્પિટલ રોડ ઉપર ખાડા ખબડા અને ઉપર જતા શૌચાલયના ગંદા પાણીની ગંદકીથી વેપારીઓ ત્રાહિમામ;કલેકટરને આવેદન આપ્યું મોરબીમાં સિવિલ હોસ્પિટલ વાળા રોડ પર ઉબડ-ખાબડ રસ્તા અને…
કુલ મતદારોની સંખ્યા ૮,૮૨,૬૨૨:વેેરાવળ ખાતે જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરાઇ આગામી વિધાનસભા અંતર્ગત ચૂંટણીતંત્ર દ્વારા મતદાર યાદી તા. ૨૫ સપ્ટેમ્બર નાં…
મરીન પી.એસ.આઇ. રાજા કરમટાનો તમામ ગરબીઓમાં મોડી રાત સુધી રાઉન્ડ કલોક વીઝીટ ઓખા સદીયો પુરાના માતાજીના મંદીરો તથા આધુનીક ગરબી મંડળો દ્વારા ઓખામાં ૧ર જેટલા…
મતદારયાદી સુધારણા ઝુંબેશમાં જિલ્લામાં સ્ત્રી મતદારોમાં અભૂતપૂર્વ વધારો મોરબી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા આજે નવી સુધારેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી,મતદારયાદી સુધારણા ઝુંબેશ બાદ જિલ્લામાં…
ભાજપના તમામ મોરચા સાથે બેઠક: ગૌરવ વિકાસ યાત્રાની ‚પરેખાને આખરી ઓપ આપશે અમિત શાહ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના…
ગાંધીનગર ખાતે ગુજરાતના CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. અત્રે લ્લેખનીય છે કે ગઇકાલે યોજાયેલ પાટીદાર અગ્રણીઓ અને સરકાર વચ્ચે સમાધાન માટે બેઠક મળી…
રાજકોટમાં નવરાત્રિ જોવા આવેલા પરિવાર પર રઘવાયા સાંઢની જેમ આવતો ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે જ ત્રણનાં કરુણ મોત નીપજ્યા હતા. જેમાં પતિ-પત્ની અને પુત્રીનો સમાવેશ થાય…