પોરબંદરથી ગુજરાત ગૌરવ યાત્રા પ્રારંભ: સાંઢિયા કોનવે, જીપ અને બહોળી સંખ્યામાં બાઈક સાથે થયું ભવ્યાતીત સ્વાગત પોરબંદરી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, પ્રદેશ અધ્યક્ષ- જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી…
Gujarat News
આતશબાજી અને શરણાઇના સુર સાથે આરતી ઉતારી રથનું પ્રસ્થાન કરાયું આબાલ વૃઘ્ધ સહુ કોઇને આનંદ આવે ભગવાન તથા સંસ્કૃતિ પ્રત્યે શ્રઘ્ધા અને આસ્થા વધે એવા હેતુ…
૧૦ હજારથી વધુ જનમેદની ઉમટી: અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત ‘રઢિયાળી રાતનાં લોકજીવન અને લોકસંસ્કૃતિના અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો રાસગરબા એમની…
મહત્વની માંગણીઓના સ્વીકાર પછી હજુ પાટીદાર સમાજ મન કળવા દેતા ન હોવાથી નવી વ્યૂહરચનાની અટકળો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે રાત્રે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના…
ખોડલધામમાં રાજકીય આગેવાનોના આંટાફેરા વઘ્યાં ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી ત્યારે તનતોડ મહેનતથી રાજકીય પક્ષો એ પ્રચાર શરુ કરી દીધો છે. ગુજરાતમાં ઠેર ઠેર યાત્રાનો…
કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત કરાશે વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરી દીધી છે. ગુજરાતમાં ગત દિવસોમાં…
વેપારીઓનો રોષ ખાળવા નિર્ણય: લેટ જીએસટી ફાઇલ પરની પેનલ્ટી રિફન્ડ કરવાની પણ શ‚આત થઇ સરકારે કોઇ પણ પ્રકારની તૈયારી વગર જ ગુડસ એન્ડ સર્વસ ટેક્સ એક્ટ…
પાંચમી ઓક્ટોબરે શિક્ષણમંત્રીને સદ્દબુદ્ધિ માટે આશ્ચર્યજનક કાર્યક્રમ આગામી બે માસમાં ચૂંટણી આવી રહી છે ત્યારે જુદા જુદા મંડળો દ્વારા આંદોલન શરૂ થાય તો શાસકપક્ષ માટે મુશ્કેલી…
અમદાવાદમાં રોડ શો યોજયો: ૧૦૦૦ વ્હીકલ સાથે ટેકેદારો જોડાયા આમ આદમી પાર્ટી (આપ) એ રોડ શો યોજીને ચૂંટણીના નગારે ઘા કર્યો છે.ચૂંટણી ઢુકડી આવી રહી છે…
દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવી શરૂ થયેલી રાહુલ ગાંધીની યાત્રા અનેક ધાર્મિક સ્થળોને આવરી લેશે ભાજપ હંમેશાથી હિન્દુત્વના નામે મત અંકે કરવામાં સફળ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ…