રાજકોટ અને મોરબી જીલ્લા ૧૦૮ના કર્મચારીઓ પડતર પ્રશ્ર્નાનો ઉકેલ માટે સુરત ખાતે હડતાલમાં જોડાયા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવા નથી આપી શકયા તે બદલ તેઓએ…
Gujarat News
ભારતીય બૌદ્ધ સંઘ આયોજીત સમારોહમાં લાખો દલિતો સહિત રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેશે ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા સોમનાથમાં સદભાવના મેદાન, સોમનાથ બાયપાસ ચોકડી, કોડીનાર રોડ…
સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના સિમાડા પાર કરી પ્રજાનું પોતીકુ બનેલું અખબાર અબતક આજે ૭માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આ અવસરનો ઉલ્લાસ અને હરખ સૌ કોઈના હૃદયમાં…
કોંગ્રેસના મૂળીયા ઉખડી ગયા છે: નયા ભારતના નિર્માણ માટે ગુજરાતના યુવાનો તૈયાર: મુખ્યમંત્રી ગુજરાત ગૌરવ યાત્રા છેલ્લા ૧૩ દિવસી બે ભાગમાં ચાલી રહી છે ત્યારે આ…
રાણાવાવ પાસે આદિત્યાણા પાસે જૂની અદાવતના કારણે પિતા-પુત્રના ઢીમઢાળી દીધા’તા: હાઇકોર્ટમાં થયેલી અપીલનો ચુકાદો રાણાવાવ નજીક આવેલા આદિત્યાણા પાસે ૨૦૦૪માં જૂની અદાવતના કારણે પિતા-પુત્રની હત્યાના ગુનામાં…
કોડીનાર માતાનું અવસાન થતા પ્રોફેસર દંપત્તી આંટો દેવા ગયા અને તસ્કરો હાથફેરો કરી ગયા શહેરમાં પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા મોકળુ મેદાન સમજી ધમરોળતા તસ્કરોએ નાના…
તમામ ૨૪ દરખાસ્તોને બહાલી: કેકેવી સર્કલે અંડરબ્રીજ બનાવવા ક્ધસલ્ટન્ટની નિમણુંકરાજમાર્ગો પર ૧૯૫૦ ટવીન ગાર્બેજ બીન મુકવા રૂ.૧.૯૯ કરોડનો ખર્ચ મંજુર રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન પુષ્કરભાઈ પટેલના…
મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે કોમ્યુનિટી હોલ બનાવવા રૂ.૨.૬૬ કરોડનો ખર્ચ મંજુર કરતી સ્ટેન્ડિંગ કમિટી શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લાખો શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…
ગુજરાત રાજય સંગીત અકાદમી અને નૃત્યકલા એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ભારતીય શાસ્ત્રીય નૃત્ય મહાકુંભ ‘કલ કે કલાકાર’નો પ્રારંભ શહેરનાં હેમુગઢવી મીની ઓડિટોરીયમ ખાતે તા.૧૨ અને ૧૩…
ઓપન રાજકોટ હેલ્ધી બેબી, ડાન્સ તથા ફ્રેન્સી ડ્રેસ કોમ્પિટીશન યોજાઇ: ૪૫૦ ભૂલકાઓએ લીધો ભાગ પુજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડસ દ્વારા બાળકોમાં રહેલા કૌશલ્યને ખિલવવા…