વર્લ્ડ પોલીયો ડે નિમિતે કિશાનપરા ચોક ખાતે રોટરી કલબના ચાર વિભાગોએ સાથે મળીને પોલિયો નાબુદીનું અભિયાન ચલાવ્યું હતુ. જો કે વિશ્ર્વમાંથી પોલિયો લગભગ નાબુદ થઈ ગયો…
Gujarat News
ઘેર-ઘેર માંદગીના ખાટલા: ડેન્ગ્યુના વધુ ૬ અને ચિકનગુનિયાના ૫ કેસો નોંધાયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના રોગચાળાએ જાણે રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેમ ચાલુ સપ્તાહે શહેરના…
રાજકોટ મહાપાલિકાને રૂ.૨૭.૯૩ કરોડ ફાળવાયા: ચુંટણીની આચારસંહિતા લાગુ થાય તે પૂર્વે જ ચેરમેન ધનસુખ ભંડેરીએ કરી ધનવર્ષા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની તારીખ જાહેર થાય અને આચારસંહિતા…
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મવડી ટીપી સ્કીમ નં.૨૮ માં ૧ બેડના ૨૧૯, ૨ બેડના ૪૩૨ અને ૩ બેડના ૪૯ ફલેટ બનશે: મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓની…
લીંબડી મહાજન પાંજરાપોળમાં પ્રવચન આપતા પૂ. વિશ્ર્વાસિનીજી મ.સ.એ જણાવ્યું હતું. કે આજે આપણે સહુ અબોલ જીવો પ્રત્યેની કરુણાી તેમને નમસ્કાર મહામંત્ર સંભળાવવા ભેગા યા છીએ.. આ…
પાસના આગેવાન રેશ્મા અને વરુણ પટેલે ભાજપનો ખેસધારણ કરી લેતા આ પાસના પુવે આગેવાનો નો ઠેર ઠેર વીરોધ યરયો છે ત્યારે આંદોલનમા સવેંદનસીલગણાતા મોરબી જીલ્લામા આ…
મોરબીમા કોંગ્રેસના સ્નેહમિલનમાં ભાજપને ઉખેડી ફેંકવા આહવાન મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક આજે જિલ્લા કોંગ્રેસ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અર્જુન મોઢવાડીયાએ જાહેરસભાને સંબોધી ભાજપ સરકાર…
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની સફળ રજુઆત;મોરબીની જૂની સોસાયટીઓને દિવાળી ભેટ આપતી રાજ્ય સરકાર મોરબીની આઠ સોસાયટીઓના ૩૭ વર્ષ જુના દસ્તાવેજ પ્રશ્ને ચાલતી લડતમાં દસ્તાવેજ અધિકાર મંચનો વિજય…
ચશ્માનું દાન કરવાની પહેલ એ લોકોની દ્રષ્ટિમાં પરિવર્તન લાવવાના અમારા અભિયાનનું જ વિસ્તરણ છે : પ્રજ્ઞેશ ગંગર સમાજમાં કંઇક સાર્થક યોગદાન કરવાના ઉદેશથી અને વંચિતો સુધી…
ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રથી દ.ગુજરાતના દરિયાકાંઠાની ૬૦-૭૦ બેઠકો પર ફેરફાર કરવા પડે તેવી સ્થિતિ ગુજરાત કોંગ્રેસમાં ઓબીસી એકતા મંચના પ્રવેશ બાદ બદલાયેલાં રાજકીય-સામાજિક સમીકરણોથી રાજ્યમાં ઠાકોર-કોળી સહિતના…