હાઈટેન્શન વાયરને લોખંડનો ઘોડો અડી જતા જોરદાર કરંટ લાગ્યો ગાંધીનગરના સાતેજ વિસ્તારમાં કારખાનામાં ચાલી રહેલા બાંધકામ દરમિયાન વીજ લાઈનને અડી જતાં સર્જાયેલા દૂર્ઘટનામાં પાંચના મૃત્યુ અને…
Gujarat News
સરકારી અધિકારીઓ ઓનલાઈન લોગ ઈન ને પાસવર્ડ આપી દેતા કૌભાંડ ખૂલ્યા બાદ તપાસ ૩૨ કરોડ વસુલી લેવાયા બિનખેડૂતને પણ નાણા ચૂકવી દીધા નાણા તામિલનાડુ સરકારે ગરીબ…
પરીક્ષા ટાળવાની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી સુપ્રિમકોર્ટે નીટ પરીક્ષા ટાળવાની અરજીની સુનાવણીનો ઈન્કાર કરી દેતા હવે દેશભરમાં નીટની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરે જ યોજાશે. આ અગાઉ…
ઓ.પી.ડી.વિભાગની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ શહેરને કોરોના મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે, દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા…
સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક અંગેનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ…
કોરોનાને નાથવા તંત્રનું વધુ એક કદમ:મ્યુનિ. કમિશનર કોરોના સામે લડવા સૌથી જરૂરી માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે. શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનું પ્રમાણ વધારે હશે ત્યાં…
મુખ્યમંત્રી રેડીએ એક વર્ષમાં ૯૦ ટકા વચનો પૂર્ણ કર્યા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આજે સતત…
કંટ્રોલરૂમની સરાહનીય કામગીરી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની કપરી પરિસ્થીતીમાં દર્દીઓનું ર્આકિ રીતે શોષણ ન ાય અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવા માનવીય અભિગમ…
એન.એસ.યુ.આઈ.ની અનુસુચિત જાતિ આયોગને રજૂઆત ગુજરાતની ૫૯ જેટલી બીએડ કોલેજોમાં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન યુનિવર્સિટી દ્વારા પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૧૦ દિવસથી…
ડીએમસીથી માંડી સફાઈ કામદારો સુધીના કર્મચારીઓ-અધિકારીઓ કોરોનાની ઝપટે: ટેસ્ટીંગ બંધ કરવાની આડકતરી સુચનાથી કર્મચારીઓમાં કચવાટ: રોટેશન સિસ્ટમ અમલમાં લાવવાની માગણી રાજકોટમાં હવે કોરોના આઉટ ઓફ ક્ધટ્રોલ…