બગસરામાં આજ રોજ સંસદ પૂનમ માડમ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા આવવાના હતા. બાયપાસ ડેરી પીપળીયા ચોકડીથી બગસરા તરફ જતા સીસી રોડનું લોકાર્પણ તેમના હસ્તે થવાનું હતું.…
Gujarat News
અખિલ હિન્દ મહિલા પરિષદ અને આત્મજાવૃંદના સંયુકત ઉપક્રમે વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિતે આયોજન વિશ્વ પર્યાવરણ દિન નિમિતે અખિલ હિન્દ મહિલા પરિષદ તેમજ આત્મજાવૃંદના સંયુકત ઉપક્રમે પર્યાવરણ…
નવા શૈક્ષણિક સત્ર જૂન-2022નો આજથી પ્રારંભ થતાં શાળાઓમાં વિદ્યાર્થીઓનો કલરવ શરૂ થઇ ગયો હતો. ત્રણ વર્ષ પૂર્ણ થતાં જ મા-બાપ ટબૂકડાને શિક્ષણ યાત્રામાં જોડવાના હેતુંથી બાલમંદિરોમાં…
ગઇકાલે ધો. 1ર ના બોર્ડ પરિણામ આવ્યા બાદ છાત્રો અને વાલીઓ પ્રવેશ પ્રક્રિયામાં મહેનત કરવા લાગ્યા હતા. રાજકોટિયન્સ યુવા વર્ગમાં આજે પણ કોલેજ શિક્ષણનો ક્રેઝ જોવા…
ગાર્ડી વિદ્યાપીઠ એમ.બી.એ.ના વિદ્યાર્થીઓએ ફાસ્ટ ફુડ સ્ટોલ ચલાવ્યા રાજકોટ ખાતે આવેલી ગાર્ડી વિદ્યાપીઠના એમબીએમાં અભ્યાસ કરતા બીજા તથા ચોથા સેમેસ્ટરના વિધાર્થીઓ એ લર્નિંગ બાય ડુઇંગ ઇન…
મનસુખભાઈ સુવાગીયા રચિત ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથ રાષ્ટ્ર સમર્પિત પ્રારંભે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે 120 પ્રકારની દેશી કેરીના પ્રદર્શનને ખૂલ્લુ મુક્યુ હતુ અને મનસુખભાઈ સુવાગીયાના…
ઇસ્લામિક સંગઠને ભારતમાં લઘુમતિ ખતરામાં હોવાનું નિવેદન આપ્યું, ભારતે ખંડન કર્યું વિવાદિત ટિપ્પણી બાદ તમામ ઇસ્લામિક દેશોમાંથી ઉઠ્યો વિરોધનો સુર ભાજપના બે નેતાઓએ પયગંબર મોહમ્મદ સંબંધિત…
પાર્ટીગેટ મામલે સરકાર માંડ બચી: અવિશ્વાસની દરખાસ્ત બાદ 359માંથી 211 મત પીએમના સમર્થનમાં પડ્યા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સે અવિશ્વાસનો મત જીતી લીધો છે. શાસક ક્ધઝર્વેટિવ પાર્ટીના…
કમીટમેન્ટ કે લગ્ન પ્રતિબધ્ધતા વિશે મનોવૈજ્ઞાનિક ભવનનો સર્વે 71.90 ટકા લોકો કમિટમેન્ટ પુરૂ ન થવાથી સ્વદોષ અનુભવે છે: 34 ટકા યુવાનો ગામોફોબિયા એટલે કે લગ્ન પ્રત્યેની…
પંચાયતીરાજ સંમેલનમાં વડાપ્રધાને કરેલા સુચનનો ફિાસ્કો રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં ફરી ચુંટાયેલા મહિલા સભ્યોના પતિઓ હાજર રહેતા વિવાદ સર્જાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ગુજરાતમાં અમદાવાદ…