Gujarat News

રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ટ્રાફિક મેમા ભરી દેવા તાકીદ કરી છે. 26 જૂન સુધીમાં મેમો નહીં ભર્યો હોય તો કેસ લોક અદાલતમાં જશે. ત્યારે આજ રોજ…

જશાપરમાં શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી પૂ.ધીરજમુનિની પધરામણીથી આનંદોત્સવ જશાપર પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જૈનમુનિ અને વર્ષો પૂર્વે શાળામાં અભ્યાસ કરનાર પૂ.ધીરગુરૂદેવની પધરામણીથી આનંદોત્સવ છવાયો હતો.…

શહેરના કાલાવડ રોડ પરથી પોલીસે ગઈકાલે બે કોલેજીયનને રૂ.50 હજારની જાલીનોટ સાથે ઝડપી લીધા બાદ નોટ અંગે તેની પૂછતાછ કરતાં સપ્લાય કરનાર વિસાવદરના એન્જિનિયરનુ નામ ખુલતા…

AIBDPA દ્વારા ગામો ગામથી વિરોધ પ્રદર્શન: વિવિધ યોજનાઓ અને માંગણી પૂરી કરવા આંદોલનાત્મક કાર્યક્રમ ભારતભરમાં તથા ગુજરાતમાં ઇજગક ની જજઅ/ઇઅ ડીસ્ટ્રીકટ હેડ ક્વાટર ખાતે અગત્યની માંગણીઓના…

લોકઅદાલતમાં કેસ થતો નથી અને  મેમોના સમયની સ્પષ્ટતા કરવા તાકીદ ઈ-મેમો સંદર્ભે રાજકોટ ટ્રાફિક શાખાના એસીપીએ વાહનચાલકોને મોબાઇલમાં એસએમએસ દ્વારા કેટલાક સમય પહેલાના ઈ-મેમોની દંડની રકમ…

BJP

વિજયભાઈ રૂપાણી, જનકભાઈ કોટક, જીતુભાઈ શાહ, મનુભાઈ રાઠોડ, દિલુભા વાળા, વસંતભાઈ ખોખાણી,ચંદ્રકાન્તભાઈ મહેતા, વજુભાઈ વાળા, સહિતનાનું શાલ ઓઢાડી તેમના ઘેર સન્માન કરાશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ…

ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફટીમાં જોરદાર ઉછાળો: ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતાય ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે તેજીનો સંચાર થયો હતો, ઉઘડતી બજારે સેન્સેક્સ અને…

જેની ભુલ હશે તેમને જરૂર સજા મળશે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દર્દીને એક્સપાઈરી ડેટનો બાટલો ચડાવ્યો હોવાનો આક્ષેપ થવા પામ્યો છે. જો કે, સુપ્રિટેન્ડન્ટ એ…

બે જોડીયા બાળકોના અર્ધા માસે જન્મ થયો: સારવારના પૈસા ન હોતા: ડો. સુનિલભાઇ બન્યા પરિવારના ભગવાન હાલની મોધવારી સમયમાં મઘ્યમ પરિવાર માટે દવાખાનાની વાત આવે ત્યારે…

પડધરી તાલુકાના મોટી ચણોલ ગામે પ્રાથમિક શાળામાં ૧૧ ભૂલકાઓને શાળાપ્રવેશ કરાવતા કલેકટર અરુણ મહેશ બાબુ રાજકોટ તા. ૨૪ જૂન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ…