શાંતિ ભૂવન દેરાસરમાં ચાતુર્માસ માટે આવેલા સાધુ-સાધ્વીઓ સાથે ગેર વર્તન કરી તોડફોડ કરતા જૈન શ્રાવકોમાં રોષ અધર્મી અને અસામાજીક તત્વોને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી કાયદાના પાઠ…
Gujarat News
આપણે સૌ કોઇએ જાણીતી ફિલ્મ મુન્નાભાઇ એમ.બી.બી.એસ. જોઇ હશે…. તેનો એક ડાયલોગ બહું સટીક અને સચોટ છે. ‘બંદે મેં થા દમ, વંદે માતરમ…’ આમાં થોડા શબ્દ…
2017માં ખાનગી-શાળાના શિક્ષકોને ગઈંઘજ દ્વારા ડી.એલ.એડ.એટલે કે પીટીસી કોર્ષ બે વર્ષનો કરી લાયકાત આપવામાં આવી હતી જે માત્ર ઇનસર્વિસ શિક્ષકો માટે યોજાયેલ હતી: એ સમયે ગુજરાતના…
અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્ અષાઢમાં બારે મેઘ ખાંગા થવાને બદલે ભાદરવાની જેમ છુટોછવાયો વરસાદ, મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં વરસ્યા, બાકી કોરૂ ધ્રાકડ રહ્યું…
ભારત દેશમાં કાયદા ક્ષેત્રના ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ અર્થે કુલ 22 જેટલી NLU – નેશનલ લો યુનિવર્સિટીઝ આવેલ છે. આ તમામ યુનિવર્સિટીઝ તેમજ નિરમા યુનિવર્સિટી-અમદાવાદ જેવી કેટલીક દેશની…
જિલ્લામાં 79 થી પણ વધુ ગાંવંશમાં રોગનું સંક્રમણ ફેલાયું પોરબંદરમાં લમ્પી સ્કીન રોગ વકરી રહ્રાો છે. આ રોગના પરીણામે 80 થી પણ વધારે ગૌધન સંક્રમિત થયા…
વરસાદી પાણી ટપકતા પાંચ ટન લાકડા પલળ્યા ડાઘુઓ માટે બેઠક વ્યવસ્થા પણ જજરીત હાલતમાં પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે લાકડા રાખવાનું ગોડાઉન પણ બિસ્માર હાલતમાં જોવા…
સ્ટ્રીટ લાઇટ અને રેલીંગની સુવિધા ન હોવાથી લોકો પર ખતરો પોરબંદરના ઈન્દ્રેશ્વર મંદિર પાછળના વિસ્તારમાં વોક વે ની કામગીરી ચાલી રહી છે. અહી વષર્ોથી લોકો અસ્થિ…
રાજકોટ શહેર માં હત્યા કરવી,ચોરી કરવી, દુષ્કર્મ આચર્વું જાણે હવે સામાન્ય બની ગયુ હોય તેવું લાગે છે. શહેર દરરોજ અઢળક ક્રાઈમ કેસ સામે આવી રહ્યા છે.…
મુળી તાલુકાનાં સરલા જુથ સેવા સહકારી મંડળી માં ચાર ગામો આવેલા જેમાં સરલા, વડધ્રા, ગઢડા, ખંપાળીયા નો સમાવેશ થાય છે તેમાં ૧.૧૦ કરોડ ની ઉચાપત કરવામાં…