Gujarat News

Untitled 4 Recovered 5.jpg

રાઈડ ફોર સોઈલનો ગુજરાતનાં શહેરોમાં પ્રવાસ વૈશ્વિક માટી બચાવો ચળવળના પ્રવાસના અનિસંધાનમાં અમદાવાદના બાઈકચાલકોઅ રાઈડફોર સોઈલની શરૂઆત કરી છે, જે 24 જૂને કોઈમ્બતુરના ઈશા યોગ કેન્દ્ર…

vlcsnap 2022 07 04 11h29m16s030

દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરિ. ટ્રસ્ટ સમાજના છાત્રોને સન્માનશે સમસ્ત ખવાસ-રજપુત સમાજ દ્વારા દેશળ ભગત હોલ શ્યામનગર 1/3 રાજનગર ચોક પાસે, નાના મૌવા મેઈન રોડ નજીક રાજકોટમુકામે …

DSC 6068 scaled

પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા લોક દરબારમાં છ પ્રશ્નો રજૂ થયાં રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારના અન ઉકેલ અને પ્રજાકીય પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે અને અરજદારો પોતાના પ્રશ્નો રજુ…

DSC 6059 scaled

ભારતીય કિશાન સંઘે જીલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન વર્તમાન સમયમાં કિશાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બન્નેના વિજદારમાં તફાવત છે.…

IMG 20220703 WA0013

શરદી-ઉધરસના 312, સામાન્ય તાવના 73 અને ઝાડા-ઉલ્ટીના 84 કેસ નોંધાયા: 208 ઘરોમાં ફોગીંગ: મચ્છરની ઉત્પતિ સબબ 699 લોકોને નોટિસ વાદળછાર્યાં વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યું…

Role of society in kids developmentled

બાળકના સર્વાંગી વિકાસમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં શિક્ષક સજ્જતાની ભૂમિકા અહમ કેળવણીમાં નૂતન પ્રવાહોથી વાકેફ થવા તાલિમ અતિ આવશ્યક હોવાથી શહેરની ચેઇન્જ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા…

Screenshot 1 7 1

ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને  સફળતા કોર્પોરેશન ચોકથી આશાપુરા  રોડને વન-વેમાંથી મૂકિત  આપવામાં આવી છે. ચેમ્બરની રજૂઆતને  સફળતા મળી છે. 2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્ઘા2ા…

Untitled 4 Recovered 3

70 કિલો વાસી શાકભાજીના જથ્થાનો પણ નાશ કરાયો રસ્તા પર નડતર 36 રેંકડી-કેબીનો ગાયત્રીનગર, આંનદબંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, મવડી મેઈન…

Screenshot 2 4 1

ધોળીધજાથી મૂળી, થાન, મચ્છુ-1 અને ત્રંબા ત્રિવેણી સંગમ થઇ નર્મદા મૈયા આજીએ પહોંચશે વરસાદ ખેંચાતા હવે શહેરની જીવાદોરી સમાન આજી ડેમ ડૂકવા ભણી છે. શહેરીજનોને…

12x8 Recovered Recovered 3

રાજ્યમા 6 થી 18 વર્ષના બાળકો શાળામાં ન જતા હોવાનુ ધ્યાને આવતા નિર્ણય શિક્ષણ વિભાગે ચાઈલ્ડ ટ્રેકિંગ માટે શિક્ષણાધિકારીઓને સૂચના આપી રાજ્યમાં પ્રાથમિક બાદ માધ્યમિક અને…