ચૂંટણી પ્રચાર દરમિયાન નાયબ મુખ્ય મંત્રીએ બોલેલા શબ્દો બદલ વિવાદ સર્જાતા કાર્યવાહીની માંગ મોરબી ચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી દ્વારા અનુસુચિત જાતિને અપમાનિત કરે તેવું નિવેદન…
Morbi
દિવાળીના તહેવારોમાં ફટાકડાના રેપર પર હિંદુ દેવીદેવતાઓ ના ચિત્ર અંગે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વિવિધ સંસ્થાઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ…
‘મત માગવા આવવું નહી’ તેવા બેનરો ઠેર ઠેર લગાવ્યા મોરબી શહેર ઓદ્યોગિક નગરી અને એક સમયે સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ઓળખાતું હતું જોકે સ્વાર્થી અને લેભાગુ નેતાઓને…
ખેડૂતના સંબંધીએ કૌભાંડ આચર્યુ હોવાની શંકા હળવદના ઢવાણા ગામના અભણ ખેડૂતે આર્થિકતંગીમાં બેંકનું પાક ધિરાણ ભરવા દસ વીઘા જમીન વેચવા કાઢતા ટંકારાના ભેજાબાજ ગઠિયો અને ખેડૂતના…
મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષી દ્વારા જાહેરનામુ બહાર પાડી ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે…
મજુરની અછતને લીધે લેવાયો નિર્ણય હળવદ માર્કેટ યાર્ડમાં મજૂરની અછતને સાથે-સાથે શનિવારે નવરાત્રીની આઠમ હોય જેથી યાર્ડ બંધ રહેશે. જે લઇ રવિવારના ત્રણ વાગ્યા સુધી કપાસની…
આઉટ સોર્સના કર્મચારીઓએ મામલતદારને આવેદન પત્ર આપી પૂરતો પગાર આપવાની માંગ કરી સરકારી કાર્યોમાં કોન્ટ્રાકટ બેઝ પર કાર્યરત કર્મચારી કે જે આઉટ સોર્સના છે. તેને ઓછા…
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી નજીક આવતી જાય તેમ બંને પક્ષો પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આજે વહેલી સવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મોરબી…
સવારે ૮ કલાકે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ: ૧૦ કલાકે મોરબીમાં જાહેરસભા ત્યારબાદ વિવિધ ચૂંટણીલક્ષી કાર્યક્રમોની વણઝાર શહે૨ ભાજપ મહીલા મો૨ચાના પ્રભા૨ી અંજલીબેન રૂપાણી, મેય૨ બીનાબેન આચાર્ય,…
મોરબીના ગૌ સેવકોએ જાનના જોખમે સેવા કરી મોરબી શિવસેના, બજરંગ દલ સહિતની સંસ્થાઓના ગૌરક્ષકોની ટીમે જોડિયા નજીકથી પાડા ભરેલ વાહન ઝડપી લીધું હતું અને અબોલ જીવોને…