ખેડૂતોના વિવિધ પ્રશ્ર્નો મુદ્દે રોષભેર રેલી યોજી કલેકટરને આવેદન મોરબી અને માળીયા (મીં) તાલુકાના ૪૦ ગામોના સિંચાઈના પ્રશ્ર્ને હ્યુમન રાઈટસ સંસના નેજા હેઠળ ખેડૂતોની રોષ પૂર્ણ…
Morbi
મોરબીના ગાળા ગામના યુવાને અનેક દિકરીઓની જીંદગી બરબાદ કરી હતી ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પટેલ પરીવારની રાજકોટમા અભ્યાસ કરતી દિકરીને મોરબીનાં ગાળા ગામના યુવકે લગ્નનું નાટક…
લોકોની સમસ્યા હલ થવાને બદલે વધી: મુખ્યમંત્રીએ જે રોડ બનાવવા આદેશ કર્યો, તેના બદલે તંત્રએ બીજી દિશાના રોડનું કામ શરુ કરી દીધું મોરબીના વાવડી રોડ ઉપર…
સાર્વજનિક પ્લોટમાં રેકડી, લારી, ગલ્લા ધારકોનું દબાણ ટ્રાફીક સમસ્યા વકરે તે પહેલા ઉકેલ લાવવા માંગણી મોરબી શહેરમાં વસ્તી અને વિસ્તારનો વિકાસ થયો તે સાથે વાહનોનો પણ…
૨૦ વર્ષથી બિસ્માર પડેલા રસ્તાનું કામ અંતે શ‚ થયું એક માસમાં પૂર્ણ થતા પ્રજાજનોને મળશે સુવિધા મોરબીનાં વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં ૨૦ વર્ષથી બિસ્માર પડેલા…
ગ્રામ પંચાયતમાં ગૌચરની જમીન પરનું દબાણ નહીં હટાવવા સહમત થયાનો ઠરાવ મોરબીના ધરમપુર ગામે સરકારી જમીનમાં થયેલા દબાણ અંગે થયેલી એક અરજીના જવાબ‚પે ધરમપુર ગ્રામ પંચાયતે…
આરટીઆઈ અંતર્ગત માંગેલી માહિતીમાં વિગતો બહાર આવી. મોરબીમાં મંજુરી વગર આડેધડ બહુમાળી એપાર્ટમેન્ટો ખડકી દેવાયા છે અને હાલ ખડકવામાં આવી રહ્યા છે. આવા બાંધકામોને નિયમિત કરવા…
મોરબી જીલ્લા પંચાયતમાં આગામી વર્ષ માટેના બજેટને જી.પ.ની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર રાખવામા આવ્યું છે. અને આ સામાન્ય સભામાં અમુક સભ્યોએ પોતાને બાંધકામ વિભાગની માહિતી મળતી…