લક્ઝરીયસ આઈટમમાં સમાવેશ થતા સનમાઈકા પર હાલમાં ૨૮ ટકા જેવો તોતીંગ ટેક્સ: ૧૭૫ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા આગામી તા. ૧લી જુલાઈથી…
Morbi
આગામી તા.૧લી જુલાઈથી ગુજરાત સહિત દેશભરમાં જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ થનાર છે ત્યારે જીએસટી કાયદો મોરબીના સિરામીક ઉદ્યોગ માટે આર્શીવાદ‚પ બની રહે તેમ…
પ્રમુખ કે ઈન્ચાર્જ ચીફ ઓફિસર હાજર ન હોવાથી વિફરેલા ટોળાએ હંગામો મચાવતા પોલીસ બોલાવવી પડી મોરબી નગરપાલિકા કચેરીએ બપોરે કુબેરનગર વિસ્તારની મહિલાઓએ રસ્તો બનાવવાને ગટર પ્રશ્ર્ને…
મોરબી : ધો.12 સાયન્સનું મોરબી જિલ્લાનું 93.92 % પરિણામ : 9 છાત્રોને A1 ગ્રેડ મોરબી જિલ્લાનું કુલ 93.92 % પરિણામ, મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 2708…
મોરબી સિરામિક એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય ૩ મહિના એકમ બંધ રાખવાની પણ સજા ફટકારાશે મોરબી પંકમાં કોલગેસનું પ્રદુષણ કરનાર એકમો સામે આકરા પગલા લેવા મોરબી સિરામિક…
જગતના તાતની મુશ્કેલી પીછો છોડતી નથી ભોમાંથી ભાલા ઉગે તેવી કફોડી પરિસ્થિતિમાંથી જગતનો તાત પસાર થઇ રહ્યો છે. અછત અર્ધઅછત વિસ્તારોમાં સરકારની ઉદાસીનતાના કારણે પીવાના પાણી,…
એલ.સી.બી.ના સ્ટાફે રૂ.૧.૮૫ લાખના મુદ્દામાલ સો બે શખ્સની ધરપકડ મોરબીજિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાી એલસીબીના ઇન્ચાર્જ પી. આઈ. ભરતસિંહ પરમારની ટીમે આજે બાતમીને આધારે નવલખી રોડ…
અકસ્માતના બનાવો અટકાવવા અને લોકોના આરોગ્યને ધ્યાને લઈ અધિક કલેકટર પટેલે બહાર પાડયુ જાહેરનામુ મોરબી પંકમાં બેફામ રીતે હેરાફેરી તી સફેદ માટી, રેતી, હાર્ડ મુરમ જેવા…
દેના બેંક અને બેંક ઓફ બરોડાનું એટીએમ બંધ: કાર્યવાહી કરવા લોક માંગ ટંકારા તાલુકા ના એટીએમ ને નોટબંધી પછી અલીગઢ ના તાળા ખુલ્યા ની ગાહકો મા…
રૂ.૭ કરોડથી વધુ રિકવર કરવા ડેબ્ટ રિકવરી એજન્સીનું નિર્માણ: ડિફોલ્ટરોની વિગતો માટે સોફ્ટવેર બનાવાયો: સંગઠનમાં ૪૦૦થી વધુ ઉત્પાદકો જોડાયા કોઇપણ ઔદ્યોગિક ક્ષેત્ર માટે ડિફોલ્ટર ગ્રહણ સમાન…