મોરબી ના સીરામીક ઉધોગ ને વધુ આધુનિક બનાવશે: કે.જી.કુંડારીયા,સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સોરામિક રિસર્ચ ની એડવાઈઝરી કમિટીમાં રજૂઆત મોરબી ના સીરામીક ઉદ્યોગ ને વધુ આધુનિક બનાવવા ની…
Morbi
સાતમાં પગાર પંચ સહિતના પડતર પ્રશ્ર્નો કર્મચારીઓ હવે લડી લેવાના મુડમાં વિવિધ પડતર માંગણી સંદર્ભે મોરબી પાલીકા પટાઁગણમાં ધરણાના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલીકાના તમામ ઓફીસ…
રેન્સમવેર વાયરસનો શિકાર બનેલા તમામ કોમ્પ્યુટરના ડેટા ઉડી ગયા સમગ્ર વિશ્ર્વને હચમચાવી નાખનાર રેનસમવેર વાયરસે મોરબી જીલ્લા કલેકટર તંત્રને ઝપટમાં લઈ લીધું છે. મોરબી કલેકટર કચેરી…
લક્ઝરીયસ આઈટમમાં સમાવેશ થતા સનમાઈકા પર હાલમાં ૨૮ ટકા જેવો તોતીંગ ટેક્સ: ૧૭૫ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા આગામી તા. ૧લી જુલાઈથી…
આગામી તા.૧લી જુલાઈથી ગુજરાત સહિત દેશભરમાં જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ થનાર છે ત્યારે જીએસટી કાયદો મોરબીના સિરામીક ઉદ્યોગ માટે આર્શીવાદ‚પ બની રહે તેમ…
પ્રમુખ કે ઈન્ચાર્જ ચીફ ઓફિસર હાજર ન હોવાથી વિફરેલા ટોળાએ હંગામો મચાવતા પોલીસ બોલાવવી પડી મોરબી નગરપાલિકા કચેરીએ બપોરે કુબેરનગર વિસ્તારની મહિલાઓએ રસ્તો બનાવવાને ગટર પ્રશ્ર્ને…
મોરબી : ધો.12 સાયન્સનું મોરબી જિલ્લાનું 93.92 % પરિણામ : 9 છાત્રોને A1 ગ્રેડ મોરબી જિલ્લાનું કુલ 93.92 % પરિણામ, મોરબી જિલ્લામાં આ વર્ષે કુલ 2708…
મોરબી સિરામિક એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય ૩ મહિના એકમ બંધ રાખવાની પણ સજા ફટકારાશે મોરબી પંકમાં કોલગેસનું પ્રદુષણ કરનાર એકમો સામે આકરા પગલા લેવા મોરબી સિરામિક…
જગતના તાતની મુશ્કેલી પીછો છોડતી નથી ભોમાંથી ભાલા ઉગે તેવી કફોડી પરિસ્થિતિમાંથી જગતનો તાત પસાર થઇ રહ્યો છે. અછત અર્ધઅછત વિસ્તારોમાં સરકારની ઉદાસીનતાના કારણે પીવાના પાણી,…
એલ.સી.બી.ના સ્ટાફે રૂ.૧.૮૫ લાખના મુદ્દામાલ સો બે શખ્સની ધરપકડ મોરબીજિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાી એલસીબીના ઇન્ચાર્જ પી. આઈ. ભરતસિંહ પરમારની ટીમે આજે બાતમીને આધારે નવલખી રોડ…