Morbi

voting

મોરબીની સરદાર પટેલ ક્ધયા છાત્રાલયની ક્ધયાઓ દવારા મતદાન જન જાગૃતિ બાઇક રેલી યોજાઇ મતદારોએ તેઓને બંધારણમાં મળેલા મતાધિકારનો તંદુરસ્ત લોકશાહીના જતન માટે ચોકકસપણે અને નિર્ભય પણે…

Bhartiya janta party

આ બેઠકે કેશુભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલ જેવા બે દિગ્ગજ નેતાઓ આપ્યા છે આગામી ૯મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં વિજયનો તાજ કયા પક્ષને મળે એ તો આવનારો…

morbi

આચાર સંહિતા ભંગના બનાવો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર તુરંત   મુકે:ખર્ચ ઓબઝર્વર એસ.નામ્બીરાજન મોરબી જિલ્લાની ત્રણ બેઠકો ૬૫ મોરબી, ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેરની વિધાનસભા બેઠકના…

Burnaby burns two including Kinnar in Morbi: Double Murder

પૈસા ઉઘરાવવા મુદ્દે બે કિન્નરોએ મોરબીના કેનાલ રોડ ઉપર  ઝૂંપડામા આગ લગાડી દેતા કિન્નર અને તેના ડ્રાઇવરનું મોત મોરબીના કેનાલ રોડ પર ઝૂંપડામાં રહેતા કિન્નર અને…

Voting

મોરબી જિલ્લામાં ૨૨૪૫૬ મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આવે કે કોંગ્રેસ કે અન્ય કોઈ, મોરબી જિલ્લામાં ભાવિ ધરાસભ્યનું ભાવિ યુવા મતદારોના…

nikhil

મોરબીના ચકચારી માસુમ બાળક નિખીલ ધામેચા હત્યાકાંડમાં શકમંદોના નાર્કોટેસ્ટ કરાવવા માટે પિતા દ્વારા વડાપ્રધાનને પત્ર લખી માંગ કરવામા આવી છે મોરબીમા  બે વર્ષ પુર્વે તા.૧૫-૧૨-૨૦૧૫ ના…

groundnut

૩૪૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યાર સુધીમાં ૪૨૫ ખેડૂતોની જ મગફળી ખરીદાઈ!! મામકવાદનો પણ આક્ષેપ ગુજરાત સરકાર દ્વારા મોટે ઉપાડે કરાયેલી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત…

election 2017

ત્રણેય વિધાનસભા બેઠકો માટે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પડાયું:૨૧મી સુધી ફોર્મ ભરી શકાશે આગામી તા. ૯ ના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે …

I 90 car fire 017es

મોરબીમાં યુવા ઉદ્યોગપતિની કારમાં અચાનક આગ લાગતા કાર બળી ને ભસ્મીભૂત થઈ હતી જો કે કાર ચાલક અને ઉદ્યોગપતિનો આબાદ બચાવ થયો હતો. જાણવા મળ્યા મુજબ…

morbi

મોરબીના સિરામીક ઉદ્યોગમાં ખુશીનો માહોલ: જીએસટી ઘટતા સાઉથના રાજ્યોમાં મોરબીનો વેપાર વધશે: ચાઇનને પડશે મોટો ફટકો જીએસટી કાઉન્સીલની ગઇકાલે શરૂ થયેલી બેઠક આજે પુરી થતા જ…