Morbi

Morbi | Road accident

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ધક્કા વાળી મેલડીમાતાજીના મંદિર નજીક મોટર સાયકલ ચાલકે મહિલાને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા ગુન્હો નોંધાયો છે. જાણવા મળતી વિગતો મુજબ…

Morbi

કચ્છના રાપર ગામના બાળકની અન્નનળીમાં રૂપિયા પાંચનો સિક્કો ફસાઈ જતા મોરબીના તબીબોએ આ બાળકનું સફળતા પૂર્વક ઓપરેશન કરી જિંદગી બચાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજના…

MORBI-NAGARPALIKA

બે કર્મચારીની હકાલપટ્ટીવલસાડ પોલીસની તપાસમાં મોરબી પાલિકામાં ચાલતું જન્મ મરણના ખોટા દાખલા કાઢી આપવાનું કૌભાંડ બહાર આવ્યું : ડેથ સર્ટી. સાથે વૃદ્ધાનું બોગસ  આધાર કાર્ડ, રેશનકાર્ડ…

accident

માળિયા નજીક આરામ હોટેલ પાસે રેતી ભરેલ ટ્રકે કારને હડફેટે લેતા કારમાં ભારે નુકશાની થઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. માળીયા પાસે…

Camp

ડો.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આયોજિત કેમ્પમાં નિદાન ,સારવાર સાથે દર્દીઓને વિનામૂલ્યે દવા પણ અપાઈ  મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર સ્વ.ડો. પ્રશાંત મેરજાની…

Morbi Court

મોરબી કોર્ટે લોકોના નાની બચત અને રીકરીંગ યોજનાના નાણાં ઉચાપત કરવામાં દાખલા રૂપ ચુકાદો આપ્યો મોરબીના બેલા ગામની પોસ્ટ ઓફિસના મહિલા પોસ્ટ માસ્તરે ૧૯૯૯ થી ૨૦૦૨…

Morbi | Vankaner

વાંકાનેર નજીક ટાટા વેન્ચર કારમાં રૂ. ૬૪,૮૦૦ની કિંમતના ૨૧૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ…

Accident

મોરબીના બેલાગામ નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. મૃતકના ભણેજે ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ…

06 02 2016 acid 1 1.jpg

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતાને પડધરીના સાસરિયાઓ છેલ્લા બે વર્ષથી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોય ઘરેલુ હિંસા મામલે ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા મુજબ રાધાબેન નીતેશભાઇ…

Cricket

તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલ મોઢ વણિક જ્ઞાતિ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતની ટીમો વચ્ચે મોરબીની ટીમે મેદાન મારી ટ્રોફી જીતી મોરબીનું ગૌરવ વધાર્યું હતું. મુંબઈમાં ડોમ્બીવલી…