પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સનરાઈઝર હૈદરાબાદ અને કિંગ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ રહ્યો હતો ત્યારે મોરબીના પંચાસર ગામે રહેતા રવિ ગોવિંદભાઈ પરમારના રહેણાંક મકાનમાં મોરબી…
Morbi
માળીયા નજીક આજે વહેલી સવારે છોટા હાથીમાં મોરબીથી કંડલા જઈ રહેલા મુસ્લિમ પરિવારને અકસ્માત નડતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ૧૧ વ્યક્તિને ઇજાઓ પહોંચતા મોરબી…
જીએસટી નોટબંધીના ચાર મહીનાનો કપરો કાળ ન નડયો હોત તો નિકાસનો આંકડો ર૦ હજાર કરોડને પાર હોત: કે.જી. કુંડારીયા ચીનને ધોબી પછડાટ આપી અનેક પડકારો વચ્ચે…
સિમ્પોલો ગ્રૂપના ૧૦૦ કર્મચારીઓ ત્રાજપર ચોકડી થી હાઉસિંગ સર્કલ સુધીના રોડની બન્ને બાજુએ કરશે સાફ સફાઈ મોરબીમાં સિમ્પોલો સિરામિક્સ દ્વારા આવતીકાલે ત્રાજપુર ચોકડીથી હાઉસિંગ સર્કલ સુધી…
મોરબી જિલ્લામાં હાથ ધરાનાર સુઝલામ સુફલામ જળ અભિયાનના થયેલા આયોજન અંગે બેઠક યોજાઈ જિલ્લામાં જયાં જયાં તળાવ અને ચેક ડેમોમાંથી કાંપ કાઢી તળાવો અને ચેક ડેમો…
ઘનશ્યામપુરની અન્નકોટ સહકારી ખેતી મંડળી મામલે આમરણાંત ઉપવાસ પર બેઠેલા વૃધ્ધને ગણતરીના કલાકોમાં તંત્રે કરાવ્યાં પારણાં. હળવદ તાલુકાના ધનશ્યામપુર ગામની સીમમાં સહકારી ખેતી મંડળીની જમીન પર…
પાયાની સુવિધા મુદ્દે રજુઆત કરવા આવેલી મહિલાઓને સાંભળનાર કોઈ ન હોય ટોળું રોષે ભરાયું: ચેમ્બરનો દરવાજો કોઈકે બહારથી બંધ કરી દેતા મામલો વધુ બીચકયો મોરબીના શનાળા…
મોરબીના શક્તિ સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલ બે મહિલાઓ અને બે પુરુષોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. જાણવા મળ્યા મુજબ શક્તિ સોસાયટીમાં જુગાર રમતો…
મોરબીના પીપળી રોડ ઉપર ગઈકાલે રાત્રે બે બાઇક સામ સામે અથડાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઇન્દ્રીરાનગરમાં રહેતા સુદામસિંગ…
રોષે ભરાયેલા સ્થાનિકો પાલિકા કચેરીએ રજુઆત કરવા ગયા પરંતુ કોઈ અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી નિરાશ થઈને પરત ફરવું પડ્યું મોરબીના સામાકાંઠે મફતિયાપરામાં છેલ્લા ૧૦…