Morbi

Indian Army

 રોજગાર કચેરી મોરબી દ્વારા લશ્કરમાં જોડાવા માંગતા યુવાનો માટે વિનામૂલ્યે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો આર્મી,નેવી,એરફોર્સ,અર્ધ લશ્કરી દળો–…

ચાલુ માસમાં મોરબી જિલ્લામાં આવતા તહેવારો ઉપરાંત વિવિધ રાજકીયપક્ષો ધ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવતા હોય, જેને ધ્યાને લઇ આ સમય દરમ્યાન મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા,…

મહિલાને અસહ્ય પ્રસૂતિપીડા ઉપડતા અંતરિયાળ સારવાર આપી માતા – શિશુની જિંદગી બચાવાઈ મોરબીના બગથળા ગામના રણુંજા જંગલ વિસ્તારમાં રહેતા સાધુ પરિવારના મહિલાને અસહ્ય પ્રસુતિ પીડા ઉપડતા…

વીજળીના ટીખારા પડતા ખેડૂતના પકવેલ ૧૦૦ મણ મગફળી અને ૨૦૦ મણ લસણનો નુકસાન હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની સીમ વિસ્તારમાં આવેલ ખેડૂતની વાડીએ આજે ચાર વાગ્યાની આસપાસ…

ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ, ટૂંક સમયમાં નિર્માણ કાર્ય હાથ ધરાશે મોરબીમાં ૧૨૦૦ સ્કવેર મીટરની જગ્યામાં રૂ.૩.૫૮ કરોડના ખર્ચે નવી નગરપાલિકા કચેરીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. નવી…

હળવદમાં સુરસાગર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ  તાલુકાની દુધ મંડળીઓના મંત્રી અને પ્રમુખો રહ્યા ઉપસ્થિત. ઝાલાવાડની ધીંગી ધરા પર આગામી તા. ૧૩ના મુખ્યમંત્રી પધારી રહ્યા છે…

ધોમધખતા તાપના કારણે ભરચક રહેતી બજારો સુમસામ બની મોરબીમાં અંગ દઝાડતા તાપ થી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે લોકો આકરા તાપના કારણે બહાર જવાનું ટાળી રહ્યા છે…

નરાધમ વિકૃત શખ્સે બિહારમાં બાળકીને શિકાર બનાવી ખાડો ગાળી દાટી દીધાની રિમાન્ડ દરમિયાન કબૂલાત : કેસમાં ૬ મહિના જેલ ભોગવ્યા બાદ આરોપી મોરબી આવ્યો અને લખણ…

મોરબીના સરદારબાગ અને જૂના જાંબુડિયા ગામે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બન્ને જગ્યાએ ફાયરબ્રિગેડની ટીમે પહોંચીને પાણીમારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીના શનાળા…

૧૮૧ની ટીમે તરૂણીને વિકાસ વિદ્યાલયમાં મોકલી મોરબીના નેશનલ હાઇવે પર માતા પિતાએ તરછોડી દીધેલ એક કિશોરી મળી આવી હતી. ૧૮૧ ની ટીમે આ કિશોરીને હૂંફ આપી…