આજરોજ સોની સમાજખાતે ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર ની કારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા,…
Junagadh
કેશોદ, જય વિરાણી કેશાેદના માેટી ઘંસારી ગામે ગાૈચરની 500 વિઘા જમીનમાં આસપાસના જમીનધારકાે દ્વારા પેશકદમી કરવામાં આવી હતી ગામલાેકાેદ્વારા તેવાે આક્ષેપ કરી ગાૈભક્તાેએ મામલતદારને આવેદન આપ્યું…
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ, હત્યા જેના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. લોકો નાની નાની વાતમાં એકબીજાની હત્યા કરતાં જરાય અચકાતા નતી. દરરોજ હત્યાના…
જૂનાગઢ સહિત સમગ્ર ભારત વર્ષમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના સાથે 60 વર્ષની જૂની પરંપરા અનુસાર આજે ગિરનારના પગથિયે દોરી બાંધી, 36 કી.મી ગિરનાર ફરતે દોરો…
ચોમાસાની સિઝનમાં જુનાણાના ગરવા ગીરનારે જાણે લીલીછમ ચાદર ઓઢી હોય તેવો નજારો જોઈ આંખોને ટાઢક વળી રહી છે.કહેવાય છે કે, વાદળો સાથે વાતો કરતા ગરવા ગીરનારના…
જૂનાગઢમાં શિક્ષણ સેવાની આડમાં શિક્ષણ વેચી, માલેતુજાર બનવા માંગતા અમૂક કહેવાતા કેળવણીકારો દ્વારા ફી ભરી ન શકનાર વાલીઓને તેમના સંતાનોના લીવીંગ સર્ટી ન આપી ભારે મૂંઝવણમાં…
જય વિરાણી, કેશોદ: રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે જ ચાલુ કરવામાં આવી છે. મહિલાઓની મુશ્કેલીનું નિરાકરણ નિકડે, તેમણે જો કોઈ જાતિય સતામણી…
સરકાર મારાથી શું ડરે છે કે સરકારે મારી સામે ગંભીર 307 ની કલમ સાથે ખોટી ફરિયાદ કરાવવી પડી છે. પણ સરકાર સાંભળી લે, મારી સામે હજારો…
એક સ્ત્રી ધારે તો અનેક શિખર સર કરી શકવાની ક્ષમતા ધરાવે છે, તે ઉક્તિને સાર્થક કરતાં વંથલી તાલુકાના કોયલી ગામની એક મહિલાએ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી…
જૂનાગઢ જિલ્લાની 74 જેટલી શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ ફાયર એનઓસી મામલે નોટીસ ફટકારી 5 દિવસમાં ખુલાસો કરવા આદેશ કાર્યો છે. અને જો સંતોષકારક ખુલાસા નહિ કરવામાં આવે…