રાજય સરકારની ૪ યાત્રાધામોમાં હેલીકોપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત કરી: કલેકટરના માર્ગદર્શન હેઠળ તૈયારીઓનો ધમધમાટ રાજયના મુખ્ય ચાર યાત્રાધામોમાં હેલીકોપ્ટર સેવા શ‚ કરવાની રાજય સરકારે જાહેરાત…
Junagadh
વડોદરા ખાતે હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપની દ્વારા નવો પ્લાન્ટ શ‚ થયેલ હોય જેનું પ્રથમ બાઈક સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવ્યું હતું. હીરો મોટો કોર્પો.લિમિટેડ કંપની દ્વારા…
જનીન ફેરફારના કારણે હરણની ચામડીનો રંગ ફરી ગયો હોવાનું વન વિભાગનું તારણ અપ્રાપ્ય એવા સફેદ સાબર હરણે ગીર જંગલમાં દેખા દીધી છે. આઠ મહિનાનું સફેદ સાબર…
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. પ્રમ ૨ વર્ષ દરમ્યાન ૧૮૧ મહિલા હેલ્પ લાઇને રાજ્યવ્યાપી અભુતપૂર્વ પ્રતિસાદ મળવાની સો ગીર-સોમના…
યુટીલીટીવાન મળી કુલ રૂ.૩.૪૦ લાખનો મુદામાલ કબજે જૂનાગઢનાગાંધીગ્રામ વિસ્તાર ગ્રોફેટમીલ પાસેી પોલીસે યુટીલીટી વાનમાં કારમાં ૨૬૪ બોટલ વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો હતો.…
ઉના નગરપાલિકાની બજેટ બેઠક ગત ગુરૂવારના રોજ ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સને નગરપાલિકા સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં સને-૨૦૧૭-૧૮ના નાણાંકિય વર્ષ…