કેશોદ એસટી ડેપોનું સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવ્યુ હતું જેના હજુ સવા વર્ષ પણ પુરૂ ન થયું હોય ત્યાં છતમાંથી પ્લાસ્ટરના પોપડા ખરવા…
Junagadh
જુનાગઢ આરઆર સેલે કટીંગ વેળાએ ત્રાટકીને ૯૦૯ પેટી શરાબ અને બે વાહનો મળી રૂ ૬૭.૭૩ લાખનો મુદામાલ કબજે પિતા-પુત્ર સહીત ત્રણને શોધખોળ ભેંસાણના ખારચીયાની સીમમાં આજે…
સામાજીક સમરસતા સમિતિની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય: તમામ સમાજ દ્વારા નાત-જાતના ભેદભાવ વગર સામાજીક સમરસતા માટે આહુતિ અપાશે જુનાગઢ સામાજીક સમરસ્તા સમિતીની ગઇકાલે જવાહર રોડ સ્થિત…
માણાવદરની જે.એમ.પાનેરા કોલેજનાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ-માણાવદરમાં તા.૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ એન.એસ.એસ.યુનિટ-૧/૨ વિભાગ દ્વારા સુલતાનાબાદ મુકામે રાષ્ટ્રીય…
કેશાેદના કેવદ્રા ગામે સર્વાેદય મંડળી સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનમાં અનાજની ઉચાપતની તપાસ કરતા જુનાગઢ ડીએસઆે મામલતદારને સાેંપેલ તપાસમાં ફરીયાદીએ શંકા વ્યક્ત કરતા તપાસ…
૨૧૮ વર્ષ પૂર્વેની નીલકંઠવર્ણી સ્વામીનારાયણ શીલ મુકામે પધાર્યા હતા. આથી તાજેતરમાં જ આ મંદિરનું નિર્માણ થયેલ છે તેના પરિસરમાં ભગવાન સ્વામીનારાયણનો ‘શાકોત્સવ’ ઉજવાયો હતો. પ્રારંભમાં નીલકંઠવર્ણી…
જુનાગઢ અને પોરબંદર બન્ને જીલ્લા ને જોડતો માર્ગ GJ SH 32જે વંથલી થી ચૌટા વાક સુધી આવેલ છે જેમાં રોડ ની બન્ને સાઈડ પર કાટાળા બાવળો…
જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ના ઉપકુલપતિની મુદત પુરી થવામાં છે ત્યારે યુનિ.ની ત્રણ ફેકલ્ટીના ડીનની ચુંટણી જાહેર થતા તેનો વિરોધ ઉઠયો હતો વિરોધ બાદ…
દરેક મહિનાની એકાદશીએ પરીક્રમા કરવાના સંકલ્પની મંજુરીને ઉંધા અર્થઘટન કરી ધોળીને પી જતા વનતંત્રની વ્હાલ-દવલાની નીતિથી લોકોમાં રોષ હિન્દુ સમાજની આસ્થાનું પ્રતિક એવા ગિરનારની પરીક્રમા માટે…
રોડનું કામ કર્યુ ન હાવા છતાં કાગળ પર રોડ બન્યાનું બતાવી કૌભાંડ આચર્યુ માળીયા મીયાણા નગરપાલિકા વિસ્તારમાં રસ્તાનું કામ કર્યા વિના જ કાગળ પર કામ બતાવી…