ટ્રાફિક વ્યવસ્થા કરાવતા પોલીસમેનની ફરજમાં ‚કાવટ કરી ધોકાથી હુમલો કરતા નાસભાગ મચી ગઈ: લાખો શ્રદ્ધાળુઓએ પોલીસની સરાહનીય કામગીરીથી મેળો માણી રવેડી નિહાળી જુનાગઢમાં સુપ્રસિઘ્ધ ભવનાથના મેળાને…
Junagadh
કેશોદની યુનિયન બેંકના પાછળના ભાગે બારી તોડી તસ્કરો અંદર ઘુસ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવમાં આવી રહ્યું છે,પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે,કેટલી ચોરી થઈ…
મહેસાણાના વિક્રમનાથજી બાપુ છેલ્લા ૩૬ વર્ષથી મહાશિવરાત્રીના મેળામાં પ૦૦ ગુરુભકતો સાથે પધારીને અન્નક્ષેત્ર શરુ કરી ભોજન સાથે ભજન પણ પીરસે છે જુનાગઢ મહાશિવરાત્રી મેળો જેને આ…
પરંપરા તૂટી: રવાડી વહેલી નીકળી છેલ્લી ઘડીએ રૂટ બદલાયો: મઘ્યરાત્રીએ જ શહેરમાં ચીકકાર ટ્રાફીક, ભાવિકો વતન ભણી જવા રવાના જુનાગઢ મહાશિવરાત્રી મેળાને કુંભ મેળાનો દરજજો મળી…
જૂનાગઢ મહાશિવરાત્રી કુંભમેળામાં ૨૪ કલાક થાકયા વગર સતત પોતોની ફરજ બજાવતા ૭૫ જેટલા સફાઈ કર્મીઓમાં કામગીરીના કારણે જૂનાગઢ આવેલા યોગી આદિત્યનાથ સફાઈ કામગીરીથી પ્રભાવીત થયા હતા…
સફાઈ કામદારો રોજમદાર કરાર આધારિત ફિક્સ પગારદાર અને અંશકાલીન સફાઈ કામદારોના હક્ક વિશેષાધિકારથી વંચિત રાખતી હોય જે વિવિધ માંગણીઓ સાથે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના નેજા હેઠળ…
જૂનાગઢ મહાશિવરાત્રી કુંભ મેળામાં ઈષ્ટને આરાધતા યોગી આદિત્યનાથ: ગોરક્ષનાથ આશ્રમ, ભવનાથ મંદિરે પુજા-અર્ચના કરી પ્રકૃતિધામમાં સભા સંબોધી વિદાય લીધી જુનાગઢ મહાશિવરાત્રી કુંભમેળામાં યોગી આદિત્યનાથ ગઈકાલે જુનાગઢ…
જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ તથા આદિત્ય સ્કુલ, માણાવદરમાં એક શામ શહીદો કે નામ અંતર્ગત વાર્ષિકોત્સવની ઉજવણી તથા ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના સહયોગથી…
મહાશિવરાત્રીનાં મેળામાં બીજા દિવસે ભાવિકોની સંખ્યા એક લાખને આંબી, ડમરૂયાત્રામાં સંતો-મહંતો સાથે મોટી સંખ્યામાં શિવભકતો જોડાયા જુનાગઢમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં આજે ત્રીજા દિવસે હિન્દુ ધર્મસભાનું…
કેશાેદના કેવદ્રા સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં હાથપાઇ કરવામાં આવી.ઠરાવ વગરની મીનીટ બુકમાં સહી કરાવાતા જાગૃત નાગરીકાેએ પ્રમુખ પાસેથી મીનીટ બુક આંચકી જતા રહ્યા. આશરે 150…