પરીશ્રમની પરાકાષ્ઠા સર્જવા બદલ શહે૨ ભાજપના કાર્યર્ક્તાઓનો આભા૨ વ્યક્ત ક૨તા ભાજપ અગ્રણીઓ જુનાગઢ મહાનગ૨પાલિકા ની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહે૨…
Junagadh
જૂનાગઢમાં છેલ્લા એક મહિનાની લાંબી કવાયત અને ચૂંટણી પ્રચાર બાદ જૂનાગઢ મનપાનું મતદાન શાંતિપૂર્ણ થયું જૂનાગઢમાં છેલ્લા એક મહિનાની લાંબી કવાયત અને ચૂંટણી પ્રચાર બાદ આજે…
જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે વહેલી સવારે 8.00 વાગ્યાથી કોર્પોરેશનની 60 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. મતદાનને લઈને જૂનાગઢના મતદારોમાં ભારે ઉત્સાહ…
ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર તાં હવે ૫૭ બેઠકો માટે યોજાશે ચૂંટણી: ૨૩મીએ મત ગણતરી જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલે રવિવારે સવારે ૮ થી લઈ…
વિકાસશીલ જૂનાગઢના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન સાથે જંગી બહુમતીથી ચૂંટવા ૨૧મી એ ભારી મતદાન કરવા માટે જૂનાગઢવાસીઓને રાજુભાઇ ધ્રુવની હૃદયસ્પર્શી અપીલ જૂનાગઢમાં ૨૧…
ત્રિપાંખીયા જંગમાં પ્રજા ખરેખર કઇ તરફ મતદાનનો ઝૂકાવ રાખશે? વાસ્તવિક પરિસ્થિતિ તરફ એકનજર જ્યારે એનસીપી પાર્ટીના સુકાની એવા રેશ્મા પટેલ અને રણમલભાઈ સીસોદીયા કે જે ભાજપ…
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી ૨૧મી જુલાઈના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે કોંગ્રેસને એક પછી…
આઝાદી મળ્યા પછી ના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડ માંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર…
વચનોની લ્હાણી સાથે ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી દ્વારા મેનીફેસ્ટો જાહેર જૂનાગઢ મહાનગરપાલિકા ચુટણી માં હાલ રાજકારણ ચરમસીમા એ પહોચવા પામ્યુ છે બન્ને પક્ષના ઉમેદવારોની પસંદગી ના સમયથી…
તલવાર, ફરસી, પાઇપ અને ધોકાથી સામસામે હુમલો છ મહિલા સહિત ૧૯ સામે નોંધાતો ગુનો જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં મોડીરાતે છેડતીના પ્રશ્ને પાડોશી પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામ થતા…