માવઠાએ માઠી કરી આંબામાંથી મોર ખરી પડયો, કેરીના પાકમાં ૩૦ ટકા ઓછો ઉતારો આવે તેવી ભીતિ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, માળીયા, વિસાવદર પંથકમાં ઝાપટાથી લઇ ૭ મીમી…
Junagadh
ચેકીંગ દરમિયાન ઇજનેરોની બેદરકારી સામે આવ્યા બાદ મહાપાલિકા કમિશનરની કડક કાર્યવાહી જૂનાગઢ મનપા દ્વારા ચાલતા કામોમાં બેદરકારી દાખવનારા બાંધકામ શાખાના ૩ અને વોટર વર્કસના ૨ મળી…
૫૨ ગામોનાં ૨૫ હજારથી વધુ ખેડુતોને કૃષિ ઉત્પાદનમાં અંદાજીત ૨૫૦ કરોડનો મળ્યો લાભ: મેઘલ નદીને બારમાસી વહેતી કરવા મેઘલ રીવર કોર ગ્રુપનાં ભગિરથ પ્રયાસો જૂનાગઢ જિલ્લાના…
અંગ્રેજી માધ્યમમાં ભણેલી દીકરી પણ ગાયનું ખાણ તૈયાર કરવો, ચારો નિરવો, પાણી પીવડાવવા અને દોહવા જેવી કામગીરી કરે છે જૂનાગઢનાં ખેડુત પરીવારે ગાય આધારિત ખેતી અને…
ગીરનાર રોપ-વેનું કામ પીપીપીના ધોરણે ચાલી રહ્યુ છે તો પછી રોપવે માટે ૧૩૦ કરોડ કેવી રીતે ફાળવાય ? સોરઠવાસીઓને બજેટમાં પહેરાવાયા ઉંધા ચશ્મા જૂનાગઢના અમુક ભાજપના…
‘મન હોય તો માળવે જવાય…’ ચોરવાડગામના આર્થિક નબળા, ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારનું નામ રોશન કરી રહ્યો છે કમલેશ રાઠોડ આર્થિક રીતે નબળા પરંતુ શિક્ષણમાં તેજસ્વી…
GARVI વેબસાઈટ પરથી તા.૨ માર્ચથી એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે દસ્તાવેજ પ્રક્રિયામાં ઇ.ફ્રેકીંગ પ્રક્રિયાની કળ હજુ વળી નથી ત્યાં વધુ એક ઓન લાઇન એપાર્ટમેન્ટની પ્રક્રિયા હવેથી પાર કરવાની…
મેળામાંથી ઝડપાયેલા શખ્સોએ પોલીસની પોકેટ કોપ એપ્લિકેશનની વેતરણી પાર કરવી પડશે: અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે જૂનાગઢમાં શિવરાત્રીનાં મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતા લોકોની ભીડનો લાભ લઈ…
જૂનાગઢ કોંગ્રેસ કિશાન સેલની અનોખી રજૂઆત ૧૫ દિવસમાં પાક વીમો નહિ ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી જૂનાગઢમાં કોંગ્રેસ કિસાન સેલના નેેેજાા તળે ગઇકાલે જિલ્લાભરમાંથી ખેડૂતો અમેેેરિકાા…
કેમીકલ યુકત દુધ લોકો પી રહ્યા છે, અનેક વખત રજૂઆત છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી જૂનાગઢમાં પૌષ્ટિક દૂધને બદલે કેમિકલ યુક્ત અને ભેળસેળ કરાયેલા દૂધનો…