જૂનાગઢની સેવા ભાવિ સંસ્થા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જંગલ વિસ્તારમાં યોગ્ય છત ના હોવાથી, વરસાદમાં પલળતા જરૂરીયાતમંદ પરિવારોને વરસાદી માહોલ વચ્ચે પ્લાસ્ટિક તાલપત્રીથી ઝૂંપડા, મકાન વોટર…
Junagadh
૧૬.૩૦ લાખ પૈકી ૧૩.૮૫ લાખ ચૂકવી દીધા બાદ વધુ ૨૦ લાખ પડાવવા શખ્સે આચર્યુ કૃત્ય જૂનાગઢના એક યુવકને વેપારમાં ખોટ જતા ૧૫ ટકા વ્યાજે લીધેલા રૂપિયાની…
સત્તાના નશામાં રત પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા રેલી યોજી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગેરેને નિયમોનો ઉલાળીયો કર્યાની વાત ચર્ચાના ચાકડે…. જૂનાગઢ વંથલી નગર પાલિકામા સત્તા પરિવર્તન થયું…
ફેસબૂક લાઇવનાં માધ્યમથી ૩૦૦૦ શિક્ષણવિદો તથા રીસર્ચ સ્કોલર્સ જોડાયા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ, ઇંછઉઈ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન ઙવ.ઉ.…
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે કલેકટર ડો. સૈારભ પારઘી દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓને તાકીદ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અને…
જુનાગઢ જિલ્લાના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતો રાણાવાવ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ આદીતપરા ગામમાં આવવાનો છે. તેવી હકીકત આધારે જરુરી વોચ ગોઠવતા મજકુર…
પુત્રીને લધુશંકા લાગતા રોડની સાઇડમાં ઉભેલા દંપતિને કાળમુખા ટ્રકે હડફેટે લીધા જુનાગઢના વાડલા ફાટકાથી વંથલી તરફ જતા માર્ગ પર ઉભેલા દંપતિને ટ્રક ચાલકે ઠોકરે લેતા પતિની…
સાયબર સેલ અને એસઓજીએ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો જૂનાગઢની યુવતિનું ફેક ફેસબુક આઇ.ડી. બનાવી ફોટાઓ વાયરલ કરનાર આરોપીને જુનાગઢ જીલ્લા સાયબર ક્રાઇમ સેલ શોધી કાઢી ગુન્હાનો…
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ વચ્ચે જૂનાગઢ જિલ્લા અને સોરઠ પંથકમાં સવિશેષ મેઘરાજાની કૃપા થઈ રહી હોય તે ગઈકાલે બપોરથી શરૂ થયેલા વરસાદથી જૂનાગઢ શહેર…
કેશોદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સાતમ આઠમ પછી એક પણ દિવસ વરસાદ ન પડીયો હોય તેવુ બન્યુ નથી સતત પડી રહેલા વરસાદથી નદી નાળા અને ડેમો…